________________
અને ઉત્થાન
૪૩૯ નિસત્ત્વતા ટળવા સહેલા નથી, ને એ ટળ્યા વિના શીલસંયમ–ચારિત્ર મળે નહિ.
ચારિત્ર ઉપરની કક્ષાઓ મહા દુર્લભ -
એ ઊંચી ચારિત્ર સંપત્તિ પામવા છતાં એનું નિરૂ તિચાર પાલન થઈમેહનીય કર્મને સર્વનાશ થવા પૂર્વક ક્ષાયિક ભાવ, વીતરાગ દશા, કેવળજ્ઞાન અને અજરામર મોક્ષ પામ તે અતિ અતિ મુશ્કેલ છે. ચારિત્ર મળી જવા છતાં ય જીવની સુખશીલતા અને અહંન્દુ જીવંત જાગ્રત રહે છે. જે એને અતિચાર સેવન અને ગુરુ પ્રત્યે નિરપેક્ષભાવ તથા આપમતિની પ્રવૃત્તિમાં ડુબાડૂબ રાખે છે. ત્યાં પછી સર્વેસર્વા ગુરુને સમર્પણ અને સિંહની જેમ તલ નિર્મળ કઠોર ચારિત્ર-પરાક્રમમાં આગળ વધે જ જવાનું. વચ્ચે જ જવાનું ક્યાંથી થાય ? તે નહિ તે ચારિવાવરણને ક્ષાયિક ભાવ અર્થાત્ મેહનીય ક્ષયપૂર્વકની વીતરાગ દશા ક્યાંથી પ્રગટે? એ વિના કેવળજ્ઞાન તે આવે જ શેનું?
બ્રાહ્મણ એ બતાવી રહી છે કે ત્રપણાથી માંડીને ઉત્તરેત્તર ઠેઠ ક્ષાયિક ભાવ સુધીના પેગ કેટકેટલા દુર્લભ છે! કેટકેટલા મુશ્કેલ છે ! એમાં જે ઠેઠ ધર્મતત્વની સમજ અને શ્રદ્ધા સુધીના પેગ સુધી આવી જવાયું છે, તે હવે પશુ-સુલભ વિષયસંગ છેડી ચારિત્ર-જીવન અપનાવી લેવામાં વિલંબ શા સારૂ કરાય?
બ્રાહા ઘરબાર-પુત્રપરિવાર–પસાદિનું મમત્વ છેડી