________________
અને ઉત્થાન
૪૨૧
(૭) આહારગ્રહણમાં પણ ઉગમ-ઉત્પાદન-એષણ દિમા સુવિશુદ્ધ આહાર પાણી લઈ એ સંજનાદિ પાંચ દેષ ટાળી પરિમિત ને એ સ્વાધ્યાય કરી વાપરવાં.
(૮) પાંચ સમિતિની વિશુદ્ધિ રાખવી. ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહેવું. ઈર્ષા સમિતિ આદિની ભાવના જીવનમાં ઊતારવી.
(૯) અનશનાદિ તપ-શાસસ્વાધ્યાય-ધ્યાનાદિ અને સૂત્રો દ્વહન આચરવાં. માસ આદિ ભિક્ષુપ્રતિમા અને વિચિત્ર દ્રવ્યાદિ અભિગ્રહ ધારણ કરવા. ભૂમિશયન, કેશલેચ અને શરીર સંસ્કાર ત્યાગ આચરવા.
(૧૦) સર્વ કાળે ગુરુના આદેશને અમલ કરે.
(૧૧) સુધા-પિપાસા પરીસહ સહવાને ખૂબ અભ્યાસ રાખ. દેવતાઈ વગેરે ઉપસર્ગ સહવા. આહારાદિ આવ
શ્યક સામગ્રી અંગે “લખ્યાલખ્યવૃત્તિક” અર્થાત્ “મળી તે ઠીક, ન મળી તે ય ઠીક' એવા ભાવથી રહેવું.
વિશેષ શું કહેવું? હે ભાગ્યવાન ! આ વહન કરવું અત્યંત મુશ્કેલ પણ વહવું. મહાપુરુષેએ વહન કરેલ એ અઢાર હજાર શીલાંગને ભાર અવિશ્રાન્તપણે લેશ પણ થાક્યા -કંટાળ્યા વિના વહન કરે ! ”
બ્રાહ્મણએ અત્યાર સુધી તે અનેક આર્ય–દર્શને બતાવે એવી સગા સ્નેહી-ધનમાલ-વિષ વગેરેની વૈરાગ્ય તથા ત્યાગની અને ધર્મની જ કર્તવ્યતાની વાત કરી હતી.'