________________
૪૨૨
ફમી રાજાનું પતન પણ હવે શુદ્ધ ધર્મનું સ્વરૂપ શું એ જૈન દર્શનની વાત બતાવે છે. વિદ્વાન ગેવિંદ બ્રાહ્મણ અને બીજાએ તે આ સાંભળીને ચંકી ઊઠે છે! કેમકે મિથ્યા મતમાં રહેલા એમને આવા શુદ્ધ ધર્મનાં સ્વરૂપની ગંધ પણ નહતી. તે આજે પિતાના જ મતમાં રહેલી આ બ્રાહ્મણના મુખે સાંભળવા મળે છે. બ્રાહ્મણીએ પણ ટૂંકમાં ૧૩ મુદાથી શુદ્ધ ધર્મને એ સરસ ખ્યાલ આવે છે કે હવે એના પર કઈ શંકા ય ન રહે અને એટલે સચોટ ધર્મ લાગે કે એથી વિરુદ્ધ વાતે બનાવટી ધર્મ તરીકે લાગે.
ર્તવ્ય ૧૩ મુદ્દામાં ૫ + ૨ + ૪ -
શુદ્ધ ધર્મના મુદ્દા સ્પષ્ટ છે. પાંચ મુદ્દા તે પાંચ ૫ મહાવ્રતના એ પછી [, ૨ રાત્રિભેજન ત્યાગ અને આહાર વિધિના, એ પછી
૪ સમિતિ, તપ, ગુર્વાસા અને પરિસહ સહનના ચાર મુદ્દા !
એમ કુલ અગિયાર. હવે આના પર જરા વિચાર કરી જુઓ કે આમાં અમાન્ય થાય એવી કઈ ચીજ છે? અને આના વિના કલ્યાણ પણું શી રીતે થાય?
પહેલા અહિંસાવ્રતમાં પૃથ્વીકાય—અપકાય-અગ્નિકાય વાયુકાય અને વનસ્પતિકાય જેવા પણ છે ઉપર ભારેભાર દયા લાવી એની ય હિંસાથી ત્રિવિધ ત્રિવિધ દૂર