________________
૪૨૦
રુક્મી રાજાનું પતન
દુર્લભતા અને ચંચળતા બતાવી અતિ સૂક્ષ્મ પણુ પ્રમાદ ગલત–વિષયમૂઢતા છોડવાનુ કહ્યુ. તા પ્રશ્ન થાય કે એ ટાળી શું કરવું ? એના ઉત્તરમાં બ્રાહ્મણી પૂર્વ જન્મનાં મરણ-ખળે માર્ગ જોઈને કહી રહી છે,
પ્રમાદ ટાળી કાં કે
વ્ય
હૈ પરાક્રમી જીવા! પ્રમાદ ટાળી આપણા આત્માને સમ-શત્રુમિત્ર,-કેાઈ આપણા દુશ્મન નથી, કોઈ સગાં-સ્નેહી નથી,-એ ભાવ ઊભા કરીને અપ્રમત્તપણે પાંચ મહાવ્રત સ્વીકારી લેવા જરૂરી છે. તે આ રીતે કે,
(૧) સર્વ પ્રકારની જીવહિં'સાથી વિરામ પામવું વૃિત્ત થવું;
(૨) અસત્ય ખેલવું જ નહિ;
(૩) માલિકે નહિં દીધેલ કાંઈ પણ એક દાંત ખેાતરવાની સળી પણ ન લેવી;
(૪) મન-વચન-કાયાની પ્રવૃત્તિથી સદા અખંડિતઅવિરાધિત નવ વાડના પાલન સાથે દુĆર વિશુદ્ધ બ્રહ્મચ પાળવુ';
(પ) લેશમાત્ર પરિગ્રહ ન રાખવા, એક કાણી કોડીના પણ પરિગ્રહ નહિ, યાવત્ સ'ચમેપકરણ વજ્રપાત્રને વિષે પણ તદ્દન નિમમત્વ ધરવું;
(૬) અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ચારે પ્રકારનાં રાત્રિભોજનના સદા ત્યાગ કરવા,