________________
અને ઉત્થાન
૪૧૧૪ વિના વાયદાએ અહીં જ પાપત્યાગ અને ધર્મસેવન. આત્મસાત્ કરે.
ધર્મને અવસર અતાવ દુર્લભ બ્રાહ્મણને નવો ઉપદેશ –
સુરાસુર-નરેન્દ્રપૂજિત જગદુદયાળુ ભગવાન મહાવીર પરમાત્મા બ્રાહ્મણને ઉપદેશ રજુ કરતાં ફરમાવી રહ્યા છે કે હે ગૌતમ તે ગેવિંદ બ્રાહ્મણની પત્ની કહી રહી છે,
“હે ઉત્તમ છે! જે સ્નેહી-સ્વજન-સમૃદ્ધિના મમત્વ જીવને નરકાદિ દુઃખભર્યા સંસારમાં ભટકાવી રહ્યા છે, તે વિજળીના ઝબૂકા જેવા ઇંદ્રજાળિયા ક્ષણ–દષ્ટ–નષ્ટ સ્વજનસમૃદ્ધિ બાજુએ મૂકી ધર્મને જ સે. કેમકે ધર્મ જ સર્વ દુઃખનાશક અને અતુલ સુખશાન્તિદાયક છે, માટે જ એક માત્ર ધર્મ આરાધવા યોગ્ય છે.”
જીવનકાળના ખંડ ખંડ નાશ – - “હે મહાનુભાવો ! સમજી રાખે કે ધર્મને આ અવસર અતીવ દુર્લભ છે, જ્યાં ત્યાં ને જ્યારે ને ત્યારે એ મળે નહિ, ધર્મની સાધક સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રની આરાધક સામગ્રી મળવી ઘણું ઘણું દુષ્કર છે. જુએ છે ખરા કે આ સામગ્રી પ્રાપ્ત થયાને અહીં મળેલ અતિદુર્લભ કાળ કે રાત-દિવસ ધારાબદ્ધ સમયના વહેણુથી. કપાઈ રહ્યો છે ! કેવા પ્રમાદલગ્ન જીવેની વયહાનિ અને જરારૂપી ઘેર-નિષ્ફર–પ્રચંડ વજઘાતથી એ કાળના ખંડ–ખંડ.