________________
૪૧૪
રુક્મી રાજાનું પતન
છે. અને એમાંય ધમ સૉંસ્કારાનો ખરેખરા કાળ બાલ્યકાળ છે, ત્યાંથી જ જો સારા ધર્માંસંસ્કાર પડી ગયા અને પછી પોષાતા ગયા, તે એવું જીવન આખું ય ધ સાધનાથી મઘમઘતું રહે, ’-આ જે સમજતા નથી, એમને એમના કિંમતી ધ–અવસરને લેખે લગાડવાનું પહેલું કર્તવ્ય મજાવવાનું સૂઝતું નથી! શા સારુ આંધળિયા કરે ? શા સારૂ કૂણી ધર્મવયની ગરદન પર છરી ફેરવા ?
મયણાસુંદરી ઇતિહાસમાં અમર થઈ જાય એવુ જવલંત જીવન શી રીતે જીવી શકી ? તત્ત્વ-સિદ્ધાન્ત ખાતર ગજબ પરાક્રમ શે કરી શકી ? નવપદની પરમ ઉપાસક કેમ બની શકી ? માતાએ એને બાળપણમાં ધ અવસરની ભારે કદર કરી ધર્માશિક્ષણ, તત્ત્વ-શિક્ષણ અને ધર્મ સ ંસ્કરણ પમાડયું હતુ. ત્યારે જ ને ? નહિતર એ જ બાપની દીકરી સુરસુંદરી કેમ મયણા જેવી ન નીવડી ? જેવું શિક્ષણસંસ્કરણ પામી હાય એવું જ નીવડે ને ?
ખરી વાત આ છે કે જીવનમાં જાતે ધ પ્રવૃત્તિ કરવા છતાં મૂળમાં ધર્મ-અવસરની સર્વશ્રેષ્ઠ કિંમત નથી સમજતા એટલે જાતમાં જ જે કેટલીય ધ તક ગુમાવાય છે, તે। પછી બચ્ચાને માટે તે ધર્માંની અને ધ શિક્ષણસંસ્કરણની ઉપેક્ષાનું પૂછવું જ શું ? ધમ સામગ્રી માંઘી :
બ્રાહ્મણી કહે છે-‘ધર્મ –અવસર અતિ દુર્લભ છે. અને ઉપરાંત જ્ઞાન-દર્શોન–ચારિત્રધમની સામગ્રી એથી