________________
૪૩૬
રુક્મી રાજાનુ પતન
ધ
કાતરતા જાય છે. પ્રતિસમય દુભ અવસરમાંથી તરામણ ચાલુ છે, એમાં કઈ રાહ જોવાતી નથી. ઘડી. યાળને પાછી કરે, અંધ રાખા, તેથી કાંઈ કાળનુ વહેણુ અને જીવનની કતરામણુ અટકતી નથી. એ તા જુએ કે ચાલુ ઘડીયાળમાં સેકંડ પર સેક'ડ સતત ધારાબદ્ધ પસાર થયે જવાનું ચાલુ, અને એટલું જીવન કપાતું જ ચાલ્યુ’છે ને ?
લગાડાતા નથી તે
મળેલા ધર્મો અવસર જો લેખે સમજી લે। કે દંડના પ્રહારથી માટીનું ભાંડુ' ચૂરેચૂરા થઈ જાય એની જેમ સમયના વહેણથી આ જીવનના ખડખડ ચૂરેચૂરા થઇ રહ્યા છે. ત્યાં પ્રમાદ કર્યો કેમ ચાલે ? એના ખંડના ચૂરેચૂરા થવા પહેલાં જ સાવધાન રહી જ્ઞાન-દનચારિત્ર ધર્માંમાં એને જોડી દેવાની તત્પરતા જોઇએ. મેટા રાજા મહારાજા અને શેઠ શાહુકારા કાળપ્રવાહથી આ જીવન-ખાંડનો નાશ થતા જોઇને જ ચમકયા! અને ધર્મસાધનામાં ઓતપ્રોત થઈ ગયા. વિષય-કષાયના પ્રમાદ બાજુએ મૂકવા વિના આ કયાંથી બનવાનું?
આત્માના અનન્ય દુશ્મન પ્રમાદ પ્રમાદ એટલે ? :
–
-:
વિષય કષાયની પરિણતિ એ ભારે પ્રમાદ છે. પ્રમાદ એટલે શું ? આત્માના ઉપશાંત ભાવ અને શુદ્ધ જ્ઞાનરમણુતાના સ્વભાવમાંથી ચૂકવુ.’ એ પ્રમાદ કહેવાય. ઇન્દ્રિયાના વિષયે