________________
અને ઉત્થાન
૪૯ શુદ્ધ સુખ અને અનંત આનંદ પમાડનાર હોય તે તે એકમાત્ર ધર્મ જ,
શેભા ધર્મથી –
માટે પ્રાણાતિપાત, જીવ-હિંસાદિ પાપસ્થાનકનો ત્યાગ કરી આ ધમ જ સેવવા યોગ્ય છે. પાપસ્થાનકમાં કઈ ઉત્તમતા નથી, સુંદરતા નથી, શોભાસ્પદતા-શભાકારિતા નથી. દુનિયામાં દેખાય છે કે ગુસ્સ કરીને મારામારી કરનાર શેભા નથી પામતે, ત્યારે ક્ષમા અને દયા કરનારેશભા પામે છે. જૂઠ હાંકનાર બીજાનો પ્રેમ-વિશ્વાસ નથી મેળવી શક્ત, અને સત્યવાદી એ મેળવી શકે છે. જે અપાશે એ ધર્મને પકડી રાખનારો શેભે છે તે સર્વાશે ધર્મસેવીનું પૂછવું જ શું? વાત સાચી છે કે,
પાપ–સેવનના ભાર ઓછા કર્યા વિના ધર્મ-સાધના ય મુશ્કેલ અને પાપ વિચાર ઓછા કર્યા વિના ધર્મ સાથે સગાઈ પણ થવી મુશ્કેલ, કમમાં કમ પાપમય જીવન માટે હદયમાં ઉદ્વેગ રહેતે હોય, ભલે એમાં લાખ રૂપિયાના વૈભવ અને ભપકાદાર વિલાસસુખ અનુભવવા મળ્યા હોય, તે પણ પાપસ્થાનકેના જમેલા બદલ હૃદય ખિન્ન રહેતું હોય, તે ત્યાં પાપનો ભાર મન પરથી કંઈક એ કર્યો ગણાય. તેથી છેવટ શ્રદ્ધા રૂપે ધર્મને સ્થાન મળે. પણ ના, એવું કાંઈ નથી. વૈભવ-વિલાસ હૈયાને સારા ચે છે, માટે જ એની આગળ પાછળ અને સાથે કેટકેટલાં પાપસ્થાનક સેવવાનું બને છે, એને કઈ વિચાર નથી, સંતાપ નથી,