________________
૪૧૦
રુમી રાજાનું પતન તે પછી જીવ પાપસ્થાનકે માં ભારે લીન-તન્મય ઓતપ્રોત જ રહ્યો ગણાય ને ? ત્યાં મદ–અહંકાર ઈર્ષ્યા અસહિષ્ણુતા સ્વાર્થસાધુતા, પારકાની નિંદા, જાતની બડાઈ, બીજાને ઉતારી પાડવાનું... આવી બધી દુષ્ટ વૃત્તિઓ ઘર કરી ગઈ હોય, ત્યાં ધર્મ શ્રદ્ધામાંય કયાંથી આવી શકે ?
ધર્મનું આચરણ તે પછી, ધર્મની શ્રદ્ધા ય ચીજ એવી છે કે એ મદ-ઈર્ષ્યાદિ દુષ્ટ વૃત્તિઓના હૃદયબંધ તેડી નાખે છે. ધર્મ એ એ તે ત્યારે ગણાય કે એ આત્માને સુધારનાર તરીકે દિલને ભાળ્યું હોય, ગમે છે, અને એવું જે બન્યું હોય તે આત્માના જાલિમ બિગાડારૂપ મદ-ઈષ્ય-નિંદા, અને વિષયાસક્તિના આવેશ વગેરે શાના ખુશમિશાલ હાલી શકે?
પાપ ગ છે અને ધર્મ તે આરોગ્ય છે. આરોગ્યનું ઔષધ છે. એવા ધર્મની રુચિ, શ્રદ્ધામાત્ર પણ પાપગ. પ્રત્યે નફરત-ખેદ-ઉદ્વેગ વિના જાગવી સંભવિત નથી. પાપ અહિં નહિં સિરાવાય તે પછી ક્યાં? :--
પેલી ગોવિંદપત્ની બ્રાહ્મણે તે ત્યાં સુધી કહે છે કે પાપસેવનને બિલકુલ સ્થાન જ આપવા જેવું નથી; તે જ ધમને સાગપાંગ પ્રવેશ જીવનમાં થાય. પાપ આવા ઉત્તમ માનવ ભવમાં નહિ સિરાવાય, તે બીજા ક્યા ભવમાં એ બનવાનું હતું ? બીજે તે ઉહું અહીં સેવ્યે રાખેલ પાપ વિચાર-વાણી-વર્તાવના ઘેરા સંસ્કારને લીધે અને પાછી અજ્ઞાન દશા હોવાથી પાપની ચકચૂરતા જ રહેવાની ! માટે