________________
અને ઉત્થાન
ધ ચીજ પ્રવર છે, ઉત્તમ છે, ષ્ટિ-પ્રિય-રમણીય છે, સમસ્ત શૈાક-ઉદ્વેગ સંતાપ, સકલ દારિદ્ર-અપયશઆળ- અભ્યાખ્યાન યાવત્ જન્મ-જા-મૃત્યુ અને સઘળાય ભયના અંત લાવનારા ધમ જ છે. ધર્મો જેવા સહાયક કોઈ પદાર્થ નથી. ત્રિલેાકના તારણહાર એકમાત્ર ધર્મ જ છે.
yo
ધર્મ શાશ્વત – સનાતન અને ધ્રુવ
ધમ` જ આદરણીય ઃ—
રુક્મીને જીવ બ્રાહ્મણી હવે પૂર્વ ભવથી એવું ઉત્થાન પામતી આવી છે કે એના આત્માના રામે રામમાં અને રગ રગમાં ધર્મની લગની જવલંત જોરદાર અની ગઈ છે. અસ ધર્મ' જ ધમ એકમાત્ર સેવવા આરાધવા ચૈગ્ય લાગે છે; એનુ જ શરણું લેવા યેગ્ય ભાસે છે. ‘ખેલવા આચરવા જેવા તે શું, પણ વિચારવા ચેાગ્ય પણ એક માત્ર ધર્મ જ છે.’-એમ એને હૈયે સજ્જડ વસી ગયુ છે, ઠેસી ગયું છે. એને ધમ સિવાય બીજી કોઈ વાતના એક વિચાર, તરંગ કે વિકલ્પ સરખેા ય કરવા જેવા લાગતા નથી, સમસ્ત શ્રેય અને પ્રેય હાય તા તે ધ. આવી ધમય બની ગયેલ એની ચિત્તપરિણતિ સકારણ છે, અને એ એના માઢ ખેલાવી રહી છે કેઃ—
6
હું મહાનુભાવા ! આપણી બધી જ આરાધનામાં વિચાર-વાણી-વર્તાવમાં ધમ એકલા જ આતપ્રેત કરવા જેવા છે તે સહેતુક છે. હેતુ એ છે કે ધર્માં ધ્રુવ છે. શાશ્વત