________________
રુક્મી રાજાનુ પતન
ત્યારે સપત્તિમાં ય શું છે ? ક્ષણ-દૃષ્ટનષ્ટ, હમણાં જોઈ ન જોઈ, તે ડુલ ! અડગ વિશ્વાસે રહેલા છતાં કલ્પના બહાર એ કકડભૂસ થાય છે! વિલાયતના આઠમે એડવર્ડ રાજા બ્રિટિશ-સમ્રાટપણુ' ગુમાવી બેઠે ને ? હિટલર– નેપોલિયનના મનોરથ હવાઈ કિલ્લા બન્યા ને ? આજે કાઈ ક્રોડપતિ-લાખપતિ ભિખારી બની ગયા છે કે નહિ ? અહીં ગાવિંદ બ્રાહ્મણ વિચારે છે કે,—
૪૦૬
બ્રાહ્મણી સાચું જ કહે છે, સગા-સ્નેહી અને સંપત્તિ સમૃદ્ધિ ચાંચળ છે, અશાશ્વત છે; તે ય ઘેાડું' રહીને ય પાછા જીવનું ભલું કરનારા ય નહિ, પણ એના મૂ રાગમાં જીવને ધમ ભૂલાવી પાપ માર્ગમાં ચકચૂર રાખનારા ! રાગની ગાંઠ મજબૂત કરી અનંત સંસાર ભ્રમણને સ ́ભવિત કરનારા છે! માટે સયુ” એ બધાથી.’
પરમ દયાળુ પ્રભુ મહાવીર દેવ ફરમાવી રહ્યા છે કે હું ગૌતમ ! એ બ્રાહ્મણી ત્યાં આવેલા બધાને કહે છે.'
• ભાગ્યવાના ! ધર્મોની જ સેવા-આરાધના, ધનુ' જ શણુ-ઉપાસના, ધનુ' જ પાલન-પાષણ, વગેરે કરવાનુ એટલા માટે કહેવાય છે કે
ધ ધ્રુવ છે, શાશ્ર્વત છે, અક્ષય-અવ્યય અને સકલ સુખનું નિધાન છે, એક માત્ર ધર્મોના સેવનમાં કઈ લાજ પામવાં જેવું નથી; કિન્તુ અતુલ અળ-વીય, શૌય –સત્ત્વ અને પરાક્રમ ફારવવા ચાગ્ય છે; કેમકે,