________________
૯૪
રમી રાજાનું પતન કારણ એના દિલમાં નવકારને ભાવ, દયા, ક્ષમા, સમતા વગેરે–વહેતી હતી.
એ તે ઝટ ઊઠો, પિલાને લઈ ચાલ્યા અને એના ઘેર જઈ તરત હાથમાં પાણી લઈ નવકાર ગણ ત્રણ વાર છોકરા પર છાંટયું છેકરે નિર્વિષ થઈ બેઠે થઈ ગયે ! નવકાર-મરણના ધમને કે પ્રભાવ! કે મહિમા!
છઠ્ઠાવતનું દષ્ટાંત;
શ્રાવકના છઠ્ઠા વ્રતના દષ્ટાન્તમાં આવે છે ને કે એક ભાઈના છોકરાને સાપ કરડે, તે કઈ જાણકાર કહે છે,
અહિંથી ૧૧૦ એજન પર એક જંગલમાં અમુક વનસ્પતિ મળે છે, તે લાવે તે એનાથી ઝેર ઊતારી દઉં.”
આ પર એને બાપ છોકરાને કહે છે, “તારી પાસે ગગન–ગામિની વિદ્યા છે, તે તું જઈને એ લઈ આવ.”
છેકરે કહે છે, “મારાથી ન જવાય. મારે ૧૦૦ જેજન સુધીનું જ વ્રત છે.”
અરે પણ આ મરી જશે!'
તે શું પિતરાના મેહમાં મારું વ્રત ભંગાવવા માગે છે? મારાથી નહિ બને એ.’
એના વતની દઢતા પર શાસન દેવતા હાજર થઈ ડોસાને કહે છે, “ફાંફા શું મારે? આ તમારે દીકરે. એક મહાન ધર્માત્મા છે. એના ધર્મને અજબ પ્રભાવ છે.