________________
૩૯૮
રુક્મી રાજાનું પતન
"
બ્રાહ્મણીની નજર સામે તરવરે છે અને એની સામે ધમ કેટલા બધા કલ્યાણકર છે; તેમજ એજ સાચા સ્નેહીસગા છે, એ સચાટ ભાસે છે. એટલે એ વસ્તુ ત્યાં એકત્રિત થયેલાને સમજાવી, હવે કહે છે કે માટે જ ધર્મ એકલે જ સેવવા ચેાગ્ય છે. ફાંફાં શુ મારીએ ? આ જીવનમાં પ્રાપ્ત અતિ દુલ ભ અવસર એળે કયાં ગાળીએ ? પુરુષાર્થ શક્તિને વ્ય કાં બરબાદ કરીએ ? અરે ! આગળ વધીને એ શક્તિને અનથ કારીમાં શી વિસાડી નાખીએ? એ તો એક માત્ર ધર્મમાં જ એના વિનિયેાગ–ઉપયાગ કરી એને સુ ંદર ફેલવતી કરવી જોઈ એ. સેવા, સેવા ધર્મો જ સેવા, ધર્મોને જ લો, ધર્મના જ શરણે જાએ. મન વારેવારે ધર્મમાં જ લઈ જાએ, નિર ંતર ધમમાં જ રાખા, અને ધર્મની જ આરાધના– ઉપાસના કરેા. ધર્મનું જ પાષણ કરી, વૃદ્ધિ કરો. ’
આરાધનાનું મૂળ સમર્પિતભાવ :—
શરણ પૂર્વક જ આરાધના
ધ્યાનમાં રહે ધર્માંની આરાધના અને વૃદ્ધિ, ધનું શરણું સ્વીકારીને કરવાની છે. અભક્તિ, તપસ્યા, ત્યાગ, અનુષ્ઠાન વગેરે કરાય તે ખરા, પણ · મારે આ જ એક શરણભૂત છે,' આવી બરાબર જાગૃતિ રાખ્યા વિના ય કરાય. પરંતુ એ જાગૃતિ રાખ્યા વિના એ બધું કરાશે તે આત્મા એમાં એવા આતપ્રેત અને વિનમ્ર સેવક નહિ મની શકે.
-