________________
અને ઉત્થાન
૩૯૫,
તમે એના હાથમાં પાણી આપી પોતરા પર છંટાવા, મસ, ઝેર ઊતરી જશે!?
કેટલી વાર ? ડાસા ઊઠયો તરત, લાવીને પાણી આપ્યું છેાકરાના હાથમાં, ને છેકરા એના દીકરા પર પાણી છાંટતાં જ ઝેર ઊતરી ગયું !:
`મના કેવા પ્રભાવ? એ શું પેદા કરે છે ? જંભૂ કુમાર રાતના નવી પત્નીઓને લઈ વાસ–ભુવનમાં એઠે છે. ત્યાં ચારી કરવા આવેલ પ્રભવ બધા ઉપર વિદ્યાના અળે અવસ્વાપિની નિદ્રા મૂકે છે. પરંતુ ખૂના ધર્મીતેજના પ્રભાવે એના પેાતાના ઉપર પ્રભવની વિદ્યા ચાલતી નથી.
પ્રભવ ચાંકે છે ‘ આ શું?? જખૂકુમાર અને એની. સ્ત્રીએ નિદ્રિત થવાને ખદલે ઉલ્ટુ એ પ્રભવ અને એના સાગ્રીતેા થંભી જાય છે! ત્યારે એ કહે છે, જ....! તુ મને તારી થભિણી વિદ્યા આપ, તે હું તને મારી અવસ્વાપિની અને તાલે ધાટિની વિદ્યાએ આપું.’
6
જંબૂ કહે છે. કાલ સવારે એક તણખલાની જેમ આ ક્રેડ સેનૈયાની સ ́પત્તિ હુ... છેડી દેવાના ! મારે તારી વિદ્યાઓને શું કરવી છે ! ’
પ્રભવ પ્રતિધ પામી જાય છે, જખૂની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ જાય છે. ધર્મોના કેવા પ્રભાવ ! વિદ્યાને મહાત કરે ! અને વિદ્યાવાળા ચારને ય તૈયાર કરી દે!
દીક્ષા માટે.