________________
રુકમી રાજાનું પતન
માની વારંવાર એની ક્ષમા માગવાની?
દષ્ટિ બે છે -
એકમાં જગતના છ આપણાં સુખનાં સાધન બનવાથી એને ઉપકારી માનવાની વાત છે.
બીજી દષ્ટિએ જગતના છના આપણે ઘાતક હાઈ આપણે એના અપરાધી લેવાની વાત છે.
બેમાં તાત્વિક દષ્ટિ કઈ? જૈન શાસ્ત્રને અનુકૂળ દષ્ટિ કઈ? | સર્વ જી આપણું ઉપકારી ? કે આપણે અપરાધ પામેલા ? –
જૈન શાસ્ત્રો તે કહે છે કે જગતના જડ પદાર્થોએ જીવને ઘેલે બનાવી રાગ કરાવી કરાવી અનેકાનેક દુષ્કૃત્ય કરતે અને ભવભવ ભટક્ત રાખ્યો છે. ઉપદેશ-માલામાં શ્રી ધર્મદાસાગણી મહારાજ કહે છે કે “અહા આ જગતમાં વિષયે ન હેત તે છે કેટલા બધા સુખી અને દુઃખરહિત હેત ?' તાત્પર્ય, વિયાએ જીવને ભયંકર અનર્થ કર્યો છે, અને કરે છે, માટે જીવન એ ભારે અપકારી છે. હવે વિચારો કે પૃથ્વીકાયાદિ છે આ મેહક વિષયભૂત જડ શરીર ધારણ કરી શું જગતના જીને ઉપકારનું સાધન આપી રહ્યા છે કે અપકારનું?
તાવિક દૃષ્ટિએ શું ? –
અલબત અપકારી તે જીવનવિષય-વાસના છે. વાસના ન હોય તે વિષય શું કરી શકે ? માટે વિષયે કે એનાં