________________
૨૨૪
રુમી રાજાનું પતન. એક કેટલે નીચે અશુભ ભાવમાં પટકાય છે! જુઓ તે ખરા કે આટલા એક થડા કાળના અપયશના ભયથી કેવી માયા વાપરી ! અહે ચપળ-ચંચળ-અનવસ્થિત મનવાળી
જાત! અહે એક ક્ષણમાં જન્મને બગાડનારી! અહે સકલ અકાર્યનું ભાજન ! સકલ અપયશ-અપકીર્તિની વૃદ્ધિ કરનારી! અહે પાપકર્મમાં અભિનિવેશ-દુરાગ્રહના અધ્ય વસાયવાળી! અહો ભય વિનાની! અહે પરફેકગમનમાં ઘર અંધકાર અને દારૂણ દુઃખ, તથા શાલ્મલીવૃક્ષ કુંભીપાકના ત્રાસને પમાડનારા દુષ્ટ ચિંતનવાળી ..........ઈત્યાદિ રુકમી સાધ્વીને સ્ત્રીસ્વભાવ પર મનમાં બહુ સંતાપ કરીને, પછી એની ઉપેક્ષા ન કરતાં અથવા “ભલે એને ગમ્યું તે એમ અનુવર્તન ન કરતાં, ધર્મકરસિક કુમાર મહર્ષિએ અત્યંત પ્રશાંત શબ્દોમાં પ્રશાંત મુખે એને ધર્મદેશના આપી?
વ્યક્તિ પર દયા, દેપ પર દ્વેષઅહી ધ્યાનમાં રાખવાનું છે કે કુમારમહષિના દિલમાં રુકમીના આત્મા પ્રત્યે ભારોભાર દયા ભરી છે કે દ્વેષ અરૂચિ નહિ. વૈષ, અરુચિ, ફિટકાર તે સ્ત્રી જાતમાં રહેલા એટલે કે લગભગ મોટા ભાગની સ્ત્રીઓમાં રહેલા ચંચળ સ્વભાવ, એની માયાવિતા, પાપમાં નિભી કતા, મિથ્યા અભિનિવેશ દુરાગ્રહ વગેરે પર આવે છે. વ્યક્તિ પ્રત્યે તે દયા જ છે. એટલા માટે તે હજી પણ એની રક્ષા થાય એ શુભ હેતુથી સમજાવટ કરે છે. શ્રેષ હેત તે એને બીજા આગળ