________________
અને ઉત્થાન
૩૬૫. ખરીદીને આવ્યા, રસ્તે આવતાં અને ઘરે આવ્યા પછી આડોશ પાડોશમાં કેટલાયને કહેવાનું બને છે ખરું કે “જાઓ, જાઓ, બહુ મજેનું શાક આવ્યું છે ! કેરી શકરટેટી. આવી છે?” કોણ બોલાવે છે આ? પિતાના દિલને વિષયાવેશ, રાગનારતિનો આવેશ. એ જીવને અંધ બનાવે છે. જેવા નથી દેતે કે આની પાછળ સાંભળનારાઓને કે, રાગ-લભતૃષ્ણ જગાવશે? અને પેલા વનસ્પતિ છે. પર કઈ આપત્તિ આવશે?
કષાયાવેશથી કષાદરણું –
એમ માર્ગમાં બે જણની લડાઈ જઈ આવ્યા, એમાં એક ન્યાયી બીજે અન્યાયી લાગે, તે એ જોયેલું પછી. બીજા આગળ એવી રીતે રજુ કરવાનું બને છે ખરું કે જેથી સાંભળનારને અન્યાયી માણસ પર ગુસ્સે ચઢે? ભાઈ! શી જરૂર હતી આ સાંભળનાર ત્રાહિતને એવા . કેધકષાયમાં ચડાવવાની? કદાચ મારવાની ય બુદ્ધિ જગાવવાની યા પેલાએ માર ખાધેલામાં રાજી કરાવવાની શી. જરૂર? પણ આપણી અંદરને કષાય–આવેશ આ તેફાની કરાવે છે, સભામાં કષાય અને હિંસાવધક બેલ કઢાવે છે. માટે આવેશ ભૂંડી ચીજ છે; એથી બીજામાં કષાયવૃદ્ધિ, અને કોઈને દુઃખ ઊભું થવામાં નિમિત્ત થવું, એ ખરાબી, નીપજે છે.
બ્રાહ્મણીને મેટા દીકરાએ સંભળાવેલું, તેમજ એના . જીવનની ખરાબી એ બે વસ્તુને વિચાર આવેશ ન કરાવતાં