________________
३७०
રુક્મી રાજાનું પતન
ઉપકાર યાદ કરે ! ઉત્તમ જીવે તે જિંદગીભર ઉપકાર ન ભૂલે, સેવા અને વિનય ખરાબર સાચવે. જૈન કુળમાં આજે સ્ર ઉત્તમ જીવા છે, પણ ‘સંસ’- જન્મા દેષા:’ કુસંસગ થી છોકરા બગડે છે. છતાં જો એને પ્રેમ-કુશળતાથી સમજાવવામાં આવે તે ફરી ઉત્તમતા પ્રગટે છે.
ધાર્મિક શિક્ષણ—સ’રકરણના પ્રભાવ અનુભૂત પ્રયોગ :- —
મે વેકેશનની ધાર્મિક શિક્ષણ-શિબિરમાં એકવાર માર્ગાનુસારીના ગુણોની વાચના વખતે માતા-પિતાની પૂજા 'ના ગુણુનું વર્ણન ચાલ્યું. માતાપિતા ખચ્ચાની ગ -અવસ્થાથી માંડી વરસે સુધી કેટ-કેટલી ચાકરી કરે છે, કેવા સ્વાસ્થ્યના ભોગ આપીને ઊછેરે છે, એવુ એવું રામાંચક વન બની આવ્યું કે પછી વિદ્યાર્થીઓને એમ પૂછવામાં આવ્યું કે, ‘ શું આવા ઉપકારી માતાપિતાની સામા ઉદ્ધૃત ખેલ ખેલાય ? કે ન ખેાલવાની દૃઢ પ્રતિજ્ઞા જોઈએ ? ’ અસ, ત્યાં જ સ ંખ્યાબંધ વિદ્યાર્થી ઊભા થઈ ગયા અને પ્રતિજ્ઞા લીધી કે, માતા-પિતા કદાચ ગુસ્સે થઈને ય એલે, તે પણ એમની સામે ઉદ્ધૃત શબ્દ નહિ કાઢવા.’ નવી પ્રજાને સારૂ પાવું હાય તે શુ ન પાઈ શકાય? જૈન કુળમાં આવેલા એ બાળરત્ના કાઈ વિશિષ્ટ પુણ્યાઈ અને ચેાગ્યતા લઈને આવેલા છે. પણ પછી માબાપ એનામાં સુસંસ્કરણ ન કરે, અને કરાંને ખુદ માપ જ પોતાના આપની સામે ઉદ્ધત ખેલ કાઢતે દેખાય, એટલે એનામાં
6
'