________________
અને ઉત્થાન
૩૮૧
અવગણના કરનારો કેમ બન્યા? પેાતાને ઠીક લાગતા સિદ્ધાંત જ ગમ્યા, ‘મને પ્રત્યક્ષ આમ દેખાય છે ને ભગવાન એથી વિરૂદ્ધ કેમ કહે ?' એમ અર્હત્વરૂપી સ્વાઈની માયા જોર કરી ગઈ, તેથી ભગવાન સજ્ઞ હાવાનું જાણવા . છતાં એમની અવગણના કરી ! એમણે એ ન જોયું કે પોતાનું ચ-ચક્ષુથી થતું પ્રત્યક્ષ પણ જ્ઞાન કેટલી હદ સુધીનું? કેટલા પર્યાયને વિષય કરનારૂ’અહં ત્વરક્ષાની સ્વા-લપટતા આ નહિ જોવા દે.
'
સ્વાથમાં ધમ કેવા ભૂલાય ?
ત્યારે સ્વાલંપટતા ધમ કેવા ભૂલાવે છે એ વસ્તુ તે તમારા રાજના જીવનમાં જ અનુભવાય છે ને ? જાતને પાશેર અડધેા શેર દૂધ જોઈએ છે એ લ પટતામાં જિન ભક્તિમાં નવટાંક પણ દૂધ લઈ જવાની વાત કયાં છે? જાતને સુંવાળા રાજ ધાયેલા બાસ્તા જેવા કપડાની સ્વા લગનીમાં તેવા અંગ લૂછયુના એક ટુકડો પણ ધરવાના ધમ કયાં આચરાય છે ? કુટુ અને પોષવાના વાર્ષિ ક હજારબે હજાર રૂપિયા ખર્ચીની સામે એના દસમા ભાગના ય ધર્મ-ખ ખરો ? જાતને જ ચશ પમાડવાની લંપટતા છે, તા ડિલને, ઉપકારીને, ગુરુને જશ અપાવવાની પરવા કયાં છે? બહાર ફરવાની કે એટલે ગપ્પા મારવાની યા આરામીની સ્વાલ પટતામાં શાસ્ત્ર-વાંચન, નવકારવાળી, સામા યિક વગેરે ધની કેવી સરાસર ઉપેક્ષા થાય છે ? ધની પરવા હાય તે! એ સ્વાથ લંપટતા શું માજીએ ન મૂકાય ?