________________
રમી રાજાનું પતર સુવિશુદ્ધ મેક્ષની આશાએ ધર્મનું જ અવલંબન કરે. કેમકે ધર્મ જ ઈષ્ટ-મિષ્ટ-પ્રિય-મનહર છે, પરમાર્થથી સગે. નેહીજન છે, મિત્ર-બંધુ પરિવાર છે. ધર્મ જ ઉત્સાહ આપનારે છે, સાચી દષ્ટિ દેનારે ને પુષ્ટિ કરનારે છે. ધર્મ બળદાતા છે, નિર્મળ યશ-કીર્તિ ફેલાવનાર અને. મહિમા જગાવનારે છે. ધર્મ જ સારી રીતે સુખ–પરંપરાને. દેનારે છે.
માટે હે ભવ્યાત્માઓ! ધર્મ જ એક સેવવા યોગ્ય છે. એ જ આરાધવા ગ્ય છે. એ જ પાળવા-પષવા-આચરવા.
ગ્ય છે. ધર્મને જ ઉદ્યમ કરવા જેવું છે. એનાં જ અનુકાન કરવા લાયક છે. એટલું જ નહિ પણ બીજાને ય ધમને. જ ઉપદેશ દેવા જેવું છે, ધર્મ જ કહેવા–બતાવવા લાયક છે. પ્રરૂપણા ધર્મની જ કરવી જોઈએ. બીજાને પણ ધર્મની જ પ્રેરણા આપી એની પાસે ધર્મનું જ સેવન કરાવવા જેવું.
હે બુદ્ધિમાને ! ધર્મને સામાન્ય વસ્તુ સમજતા. નહિ. ધર્મ ધ્રુવ છે, શાશ્વત–સનાતન છે, અક્ષય-અવ્યય અને સમસ્ત સુખને નિધિ–ખજાનો ધર્મ છે. માટે એ. લજજાસ્પદ નથી. ઉલ્ટો, સાચા અતુલ બળ-વીર્ય પરાક્રમસવને વિષય છે. કેમકે એ ઈષ્ટ મિષ્ટ-પ્રિય મનહર અને શ્રેષ્ઠ અતિશ્રેષ્ઠ છે. ધર્મ જ સકલ સંતાપ, ઉદ્વેગ, અપયશઅસદુ આરેપ, સકલ દુઃખ દારિદ્રય...યાવત્ જન્મ–જરા મરણાદિ ભયને વિવંસ કરનારે છે. વધુ શું કહીએ?