________________
રુમી રાજાનુ' પતન
રુકમી-સાધ્વી માયાશયમાં મરી. એક લાખ ભવ સંસારમાં ભમી ! આ લાખ ભવ પણ સ્થૂલ ભા હશે; કેમકે પ્રભુના કહેલા હિસાબે એણે સ્રીવેદ ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કાડાકેાડી સાગરોપમની માંધી હતી. એ કાળ કાંઇ સંખ્યાતા ભવે, લાખ શું, કરાડ-અબજ ભવાએ પણ પૂરે થાય નહિ. વળી ત્રસની કાયસ્થિતિ ૨૦૦૦ સાગરોપમ માત્ર. એટલે જ કાળ જીવ સતત એ ઇંદ્રિયથી પચેન્દ્રિય સુધીના ભવા કરે, પછી કાં મેક્ષે જાય, કાં એકેન્દ્રિયપણામાં જાય. ત્યારે એ હજાર સાગરે પમમાં તા કેટલાય ભવા થાય. પણ ૧૫ કાડાકેાડી સાગરાપમની. આગળ એ કાળ શી વિસાતમાં ? તાત્પર્ય પ્રાયઃ એકેન્દ્રિયના અસખ્ય ભવા કરી એ કાળ પસાર થાય. માયાના કેટલા કેટલા બધા કરુણ અંજામ !
૨૭૨
રુમી કયારે ઊંચે આવી :— . ?
આમ ચિરકાળ દુઃખદ ભવામાં પસાર કરતાં કરતાં પહેલાં તે એ માયાશલ્ય અને માનાકાંક્ષાના સંસ્કાર નવા નવા ભવામાં જાગ્રુત્ થઇ અધમ આચરણ કરાવે છે; તેથી ભવની પરંપરા ચાલે છે. જૈનધમ નુ` માં જોવા ન મળે ? પણ અતિ દીર્ઘ કાળે અસખ્ય કાળે એ ઘસારે પડતાં એ રુકમીના જીવ ધ સ્પના ને શુભ કરણીમાં આવે છે. એમાં પ્રગતિ કરતાં કરતાં લાખ ભવના છેવટના ભાગમાં ચક્રવતી - પણાનું પુણ્ય ઉપાજી પછી ચક્રવતીના ભવ પામે છે.