________________
૩૪૮
૨મી રાજાનું પતન કદાચ એવી કઈ નિર્ધારિત પીડા લાગતી હોય તે એમ ઈછાય કે “આને ચિત્તની સમાધિ મળે, આને સમાધિ રહે તે સારૂં” “આપણે કેવું કમકમી ભર્યું જેવું પડે છે” અગર કેટલી સેવા કરવી પડે છે, એને કંટાળો ન હોય, અને શુદ્ધ દયા જ હોય, તે
એના દુઃખ અને અસમાધિ દૂર થાઓ એવી પ્રાર્થના શુભેચ્છા કરી શકીએ છીએ. પણ “ભગવાન બિચારાને છૂટકારો કરે તે સારું,” એવી ઘેલી ભાવના કરવા જેવી નથી. એ ક્રૂર કર્યું છે. મિથ્યા દયા છે; અવિવેક છે, જ્યારે
એ મરે” એવું ન ઈચ્છાય તે પછી “હું મારી નાખું” એવું તે ઈચ્છાય જ કેમ? પણ બ્રાહ્મણને છોકરે આવું ઈચ્છી રહ્યો છે!
પેલી બ્રાહ્મણ જયાં આગળ વધવા જાય છે, તરત છોકરો સામેથી બરાડી ઊઠે છે કે “મા, ત્યાં જ અટકજે. જે આગળ વધી છે તે પછી કહેતી નહિ કે મને કહ્યું નહતું, તને જાનથી મારી નાખીશ,” દિકરે પિત પ્રકાશ્ય, આવું બેલતાં જરાય શરમ-સંકેચ કે ભય લાગે નહિ.
ભાગ્યની શિરજોરી સામે શું કરવું ? –
સુકેમળ ગુલાબમાં કાંટા ય ઊગે છે ને ? પવિત્ર બ્રાહ્મણ-બ્રાહ્મણના ઘરે આવા કુપુત્રને યોગ હોય, એ પણ બનવા જોગ છે. ભાગ્યની વિચિત્ર દશા છે. માણસ એની આગળ ખાંડ ખાય છે. માનતે હોય કે “આવું ન