________________
ઉપર
રુક્ષ્મી રાજાનું પતન
રણ પર એકલાં ખખાળાં કાઢ્યા કરવામાં અને એની નિંદાબૂરાઈ-હલકાઈ ગાયા કરવામાં તે સામામાં સારુ કશું ફળ આવતું નથી, ઉલ્ટું પોતાના જ . આત્મા દ્વેષ-કષાયના. સંસ્કાર અને અશુભ કર્મોથી બંધાય છે, તે દ્વેષવશ કદાચ સામાના મૃત્યુની કે મારી નાખવાની ઈચ્છા સુધી પહોંચાય છે! માટે કરવું તે એ જોઇએ કે પોતાના દિલમાં એવી સદ્ભાવના ઊભી કરવી કે · સામાને સત્બુદ્ધિ મળેા, એ. પાપથી પાછે હટા. ’ પ્રભુને એવી પ્રાના પણુ કરત; અને સંભવ છે ઉત્કૃષ્ટ કરુણાભરી પ્રાર્થનાથી સામાને અસર કરે. એવું શુભ ક ઊભું ય થાય. સામે એવા નિકાચિત મેાહનીય કમ ભેગવતા હાય તા અસર ન પણ થાય એવું ય બને. એટલે અસર થાય જ એવા નિયમ નહિ; છતાં પણ આપણને તો આપણી શુભેચ્છા-સદ્ભાવના કરુણાયુક્ત. પ્રાનાનુ શુભ ફળ મળે જ. આમ પ્રાર્થના નિષ્ફળ જતી. જ નથી, સામાને નહિ, તા આપણને એ ફળે છે. જ્યારે અખાળામાં માત્ર દ્વેષ પાપ પેષાય છે.
એટલે પહેલી વાત આ થઈ કે
બખાળાં કાઢચા કરવા કરતાં શુભ ભાવતુ જ આલંબન પકૅડવું.
અહીં જોવા મળશે કે ગેવિ દપત્ની બ્રાહ્મણી દીકરાની ઉદ્ધતાઈ પર શુ કરે છે. પણ પહેલાં એક ખીજી વાત જરાઃ સમજી લઈએ.