________________
અને ઉત્થાન
(૩૫૧
હલકાઈ–બદબાઈ કરવાનું, ને હલકા પાડવાનું. બખાળા કાઢતા વર્ષોનાં વહાણું વહી ગયાં કાંઈ સુધયું ખરું ? શાનું સુધરે? નિંદા, તિરસકાર, અને ઊતારી પાડવાનું,
ષ, અપમાન અને અવગણના વગેરેથી તે ઉલટું પાપ વધે, એ પછી સારું જોવાનું ક્યાંથી મેળવી આપે ?
બખાળાના બદલે શું કરવું?
માટે, એક કાર્ય તે આ કરવા જેવું છે, કે તમે બાપ હે, ગુરુ હે, શિક્ષક હે, આગેવાન છે, કે પત્રકાર યા લેખક કે વક્તા હે, પહેલાં તમારૂં શુભ ભાગ્ય વધારે. એ માટે પહેલું તે સામા પર દ્વેષ અને એની હલકાઈ કરવાને બદલે હૃદયમાં વાત્સલ્યભરી ભારોભાર કરુણું વહેવડાવે. એના સદુભૂત ગુણેની ઉપવૃંહણપ્રશંસા-સમર્થન કરે. તેમજ જીવનમાં બીજી પણ વાણી વિચાર-વર્તાવના અનેકાનેક સુકૃત વધારે. પૂછશે
આપણું શુભ ભાવ અને સુકૃતથી બીજા સુધરે? –
પ્ર-બધા આ રીતે કરશે, તે પછી પિલાને સુધાકરવાનું કોણ કરશે?
ઉ૦–પાછા ભૂલ્યા. જે બધા આ રીતે સુકૃત, દયા અને ગુણકીર્તન કરશે, તે એનું એટલું બધું પુણ્ય વધી જશે કે એની ગેબી છાયા પેલા પર પડવાથી એને સુધકરવાની બુદ્ધિ જાગશે. બીજાના સારા માટેની પ્રાર્થના જે