________________
અને ઉત્થાન
૩૫૩ પણ કેટલી સાવિક છે! કેવી વિવેકભરી છે! એ ખેંચી બેલે છે, –
પ્રાર્થનાનો પ્રકાર અને પ્રભાવ
પ્રભુ ! આ દુખિયારાનું દુઃખ હું જોઈ શક્તા નથી. કેમ તું મને એવી શક્તિ આપતું નથી કે હું આનું દુઃખ મિટાવી શકું ? એને સદબુદ્ધિના રાહ ઉપર લાવી શકું? શું મારામાં એટલી તાકાત નથી કે હું આને બિચારાને ઉપયેગી થાઉં? એને સહાય કરું? નાથ ! નાથ ! એ બિચારે બહુ દુઃખી ! તારે અચિંત્ય પ્રભાવ છે, તારા પ્રભાવે મારામાં જરૂર એ સામર્થ્ય આવવું જ જોઈએ કે “હું આને મદદગાર થાઉં, અને તેનું દુઃખ માટે, જરૂર એ સામર્થ્ય આવશે.”
પાદરીએ દિલથી ગદગદ સ્વરે પ્રાર્થના કરી. દસ મિનિટમાં એને ચમત્કાર દેખ્યો ! એ ભાસ થયે કે જાણે ભગવાન કહે છે “જ, સારૂં થશે.” પાદરી ઉઠીને બહાર આવ્યો. પેલાની સામે ખુરસી પર બેસી એને કહે છે, “ભે, પહેલાં જરા કેફી લેશે?”
પેલે પ્રાર્થના પહેલાં ના કહેતે હતું કે “ના, મારે કશું લેવું નથી. દુનિયામાં કઈ મારૂં રહ્યું નથી. બસ હવે તે એક મરવાનું બાકી છે.” એમ કહેનારે હવે પાદરીની એના માટેની શુભેચ્છા પૂર્વકની દિલની પ્રાર્થનાથી ઠંડા પડી ગયે. કહે છે, “ઠીક.”
૨૩