________________
અને ઉત્થાન
૨૯૫
જુએ તેા ખરા કે પ્રગતિમાંથી અવનતિમાં છીએ કે અવનતિમાંથી પ્રગતિમાં ? આમાં આજના કહેવાતા સાક્ષરાય બિચારા સી પડયા છે ! એટલે પાશ્વનાથ ભગવાન કરતાં મહાવીર ભગવાનના યુગને વધારે વિકાસવાળા અને પેલે અલ્પવિકાસવાળા યુગ કહે છે ! સ્વને, દેવતાઓને, સજ્ઞતાને હું બગ ગપેાડુ' માને છે! આચાર્યાંના શાસ્ત્રોને કલ્પનાથી ઉપજાવી કાઢેલા અગર છતરાનું અનુકરણ કરનારા કહે છે ! સ્ત્રીએની સ્વચ્છંદતા મર્યાદાહીનતાને સ્વતંત્રતા અને વિકાસ કહે છે! ઘુંઘટ વગેરેની સ્વ-પર શીલના રક્ષાબુદ્ધિના પ્રાચીન રિવાજોને કુરૂઢિએ ગણે છે ! પાપપ્રવૃત્તિ ઓછી કરી સ્વ-પર આત્મહિતકર ધાર્મિક પ્રવૃત્તિ પુષ્કળ કરવાનું શીખવનાર જૈન ધર્માંને નિવૃત્તિ પ્રધાન એટલે કે નિષ્ક્રિય—જેવા કહે છે! અને બૌદ્ધ ધર્મ પ્રવૃત્તિ મુખ્ય કરી તેથી એને અધિક ફેલાવા થયા એમ કહે છે....આવાં બધાં જૂઠા પ્રતિપાદન એ સાક્ષરતા ને ?
પરલાક લઇ જવાની ચીજ દિલઃ
વાત એવી હતી કે લેાક–વાહવાહની આકાંક્ષાના ભાવથી જૈન શાસ્ત્રો પણ વાંચવાની ક્રિયા કરે તા ગાવિંદાચાય જેવાને હૃદય પલ્ટો ભાવપરિવત ન થાય; એ દાખલેા અપવાદ; બાકી તેા માનાકાંક્ષાના ભાવ પુષ્ટ થતા જાય છે, એટલે ક્રિયા નકામી જતી નથી. છતાં એના સરવાળે ભાવમાં યાને દિલમાં આવીને ઊભા રહે છે. પરલેાકમાં લઇ જવાની ચીજ આ સરવાળારૂપ દિલ છે, યાને અહી મજબૂત