________________
અને ઉત્થાન
૩૦૭ સારાંશ, ધર્મસાધના તે કર્યો જ જવાની. ને સાથે પાપશલ્યની ગુરુસાખે શુદ્ધિ પણ કરતા રહેવાનું. બંનેમાંથી એકની પણ અગત્ય ઓછી નથી.
શ દ્વાર તે કરે, પણ તન-મન-ધનને ઘસારો પડે એવી સાધના કરવાની તૈયારી ન હોય તેય કાંઇ ઊંચા અવાય નહિ. - પાપ ચલાવ્યે રાખવાથી ઊંચા અવાય એવું સમજતા જ નહિ. પાપ છોડી ધર્મસાધનાના પુરુષાર્થ કરવા જ પડશે. રુકમી સાધ્વીને જીવે ભવેના ભ ભટક્યા પછી પણ જ્યારે એ કરવાનું કર્યું, ત્યારે જ ક્રમશઃ ઊંચે આવે; અને હવે ચકવતીના વૈભવ અને સુકુમારતા છેડી કડક તપ-સંયમનાં કષ્ટ ઉઠાવે છે!
ચકવતીને ભવરાગ્ય કેટલે જવલંત ઝળહળી ઊઠયો હશે કે મોટી છ ખંડની ઠકુરાઈ પણ તુચ્છ લાગી! અકારી લાગી! ઉપરાંત એ છેડ્યા પછી પણ મહા સુકમળ કાયા અને સુંવાળા મન પર જુલ્મ ગુજારવા લાગ્યા ! વૈરાગ્ય વિના મેટા શું, નાના પણું વૈભવનો સાચે ત્યાગ થાય નહિ; અને ત્યાગ કર્યા પછી પણ વૈરાગ્ય ધીખતે રહ્યા વિના તન-મન પાસે કઠેર સાધના કરાવવાનું બને નહિ. ધ્યાનમાં રહે–
વૈરાગ્ય એટલે વૈરાગ્ય. કાયા અને ઇન્દ્રિય તથા મનની અનુકૂળતા પર પણ ઝળહળતે વૈરાગ્ય જોઈએ. તેજ ચારિત્ર લીધા પછી પણ એ અકારી લાગી એને ત્યાગ