________________
૩૧ર
લગાડી પ્રણામ કરવાની મનાઈ છે, લલાટે અજિલ લગાડી પ્રણામ ન સ્ત્રી એમ કરી કરે તે ગુના !
રુ¥મી રાજાનું પતન
પ્રભુને દેખતાં પુરુષ કરે તે શુને ! ને
બ્રહ્મચારીએ ક્ષણવાર પણ સ્ત્રી તરફ એક મીટ માંડી જોવાની મનાઇ છે. પચ્ચક્ખાણ કે ધ લાભ આપવા હાય તે! નીચી નજરે કે આડુ મેઢુ કરીને આપે.
આ મનાઇ શું સૂચવે છે ? વંદન ઝીલવાના કે વ્યાખ્યાન કરવાના પ્રસંગે ખાઈએ કે સાધીએ સામે જોવાય ? વ્યવહાર સૂત્ર વગેરેમાં ભારેમાં ભારે કડક અંકુશા બતાવ્યા છે. જ્યાં એને ભંગ થાય છે એવા સાધુને પાપશ્રમણ અને એવા ગચ્છને પાપગચ્છ કહે છે, ને ત્યાં પછી ભવાડા કે ગુપ્ત અનર્થી ઘુસે એમાં નવાઈ
નથી.
કન્યાએ સ્ત્રીઓને શિખામણુ :
*
તમારે તમારી પત્ની-મેન-દીકરીઓને આ શાસ્ત્રમર્યાદા શિખવવા જેવી છે. તે એ સ્વ-પરના અનથ થી અચી શકશે. એમને કહેવા જેવું છે કે · સાધુ સાથે લેશ માત્ર પણ લપડાવેડા ન કરે. હસી-ખીલીને વાત ન કરે વડારાવતી વખતે ઉદારતા જરૂર દેખાડા પણ ગ'ભીર મુખમુદ્રા અને અલ્પ ગભીર શબ્દોથી, નહિતર જો કાઇ ખાટી વાસનાથી તે નહિ, પણ ભાળે ભાવે ય લપડાવેડા કર્યાં, તા સાધુના સંયમની ઘાતક બનશે, જાતે તા સંયમ લઈ શકતી નથી, ખીજાને ય સ ંયમમાં ચઢાવી શકતી નથી, પણ