________________
અને ઉત્થાન
૨૯ કરી દે છે બહુ આશામાં જીવે મરે છે, બેટી આશા પડતી મૂકી શક્ય સુખદાયી ઉપાયમાં લાગે તે ઠેકાણે પડે. પણ એ મૂઢજીવને સુઝે તે ને ? કેટલાય સટેડિયા એમ જ પાયમાલ થઈ ગયા, અડધી મૂડી ગયા પછી પણ જે મનને સીધું સુઝીને કેઈ નકકર માલના વેપારમાં બાકીની અડધી મૂડી લગાડી દે તો, સટ્ટાના ખતરનાક પરિણામથી બચે પણ સુઝે તો ને? સુર્યશિવ બ્રાહ્મણ, જુઓ, આશામાં તણાયે મમત કરી ત્યાં બેસી રહેવામાં અત્યારે કેવી ભયંકર દુષ્ટ ભાવના સુધી પહોંચ્યો ?
અનુકંપાને મહાન લાભ :-કારમી ભૂખ શું નથી કરાવતી ? અગ્નિશર્માને ત્રણ માસખમણનાં પારણાં ચૂકાયાં ભૂખને દાવાનળ ભભૂકી ઊઠયો, એની અસહ્ય પીડામાં ભાન ભૂલ્ય. લાખે પૂર્વેનાં માસખમણની સુવાસ બેઈ ! સમરાદિત્ય મહર્ષિના જીવ રાજા ગુણસેન પર ભયંકર ગુસસે થઈ ભભવ મારવાનું નિયાણું કર્યું ! એ ભૂખ ચીજ એવી છે કે ભયંકર સમાધિ ઊભી કરીને ન કરવાનું કરાવે ! ન વિચારવાનું વિચારમાં લાવે ! માટે જ સમજાશે કે એ અસમાધિનું, જે ભૂખ્યાની ભૂખ શાંત કરી નિવારણ કરવામાં આવે તો એના પર કેટલે મોટે ઉપકાર થાય ? આવું અનુકંપાદાનનું એક મહાન પ્રજન આ છે કે સામાની અસમાધિ ટાળાય અને તેથી થતાં ભયંકર કર્મ બંધનને અટકાવી દેવાનું બને. એ સુંદર પ્રજનને લીધે પિતાનું દિલ પણ કુણું કોમળ રહે. અને દાનનાં ફળ રૂપે કીતિ વાહવાહ વગેરેની આશંસા ન રહે પેલા પ્રજનના