________________
વિષયમાં સુખ કેમ નહિ?
સૂર્યશિવ ઘર શોધતે તે પહેલા ગોવિંદ બ્રાહ્મણના ઘરે આવી પહોંચ્યો કે જ્યાં રુકમીને જીવ પૂર્વે ચકવત પણું છોડી સંયમ પાળીને દેવલોકમાં જઈને અહીં ગોવિંદની પત્ની તરીકે બનેલ છે. ગેવિંદ બ્રાહ્મણ પણ ચૌદ વિદ્યાગણનો ભણેલે છે, સ્વભાવે ભદ્રક છે, અને નિકટમાં ઉદય પામવાવાળો છે. સૂર્યશિવે પિતાની કરુણ કથની કહી આ કરીને ખરીદી લેવા કહ્યું.
ગોવિંદ બ્રાહ્મણની વિવેકી દષ્ટિ -
બ્રાહ્મણે જોયું કે બેકરીની મુખાકૃતિ ગુણને કહી રહી છે. કદાચ એમ જ આને પૈસાનું દાન જ કરી દઉં, તે પાછો એ પૈસા ખૂટયે વળી ક્યાંક આ છોકરીને વેચી નાખશે. ત્યાં કેણ જાણે આ બિચારી કેવાને પનારે પડે? એના કરતાં આને રાખી જ લેવા દે! કેવી સરસ વિવેકભરી એની દષ્ટિ ! એ જુએ છે કે પિતાના જ સંતાનને સદ કરવા નીકળેલ બાપને દાન કરી, એ સંતાન એની દુષ્ટતાને શિકાર બન્યું રાખવા કરતાં કિંમત આપીને એને એમાંથી છેડાવવું સારું.”
ઉદારતામાં ય વિવેક:દાનની ઉદારતામાં ય વિવેક જોઈએ છે. દાનની જ