________________
અને ઉત્થાન
૩૨૫
સંબુદ્ધ નામના ગામમાં સૂર્યશિવ નામને એક દરિદ્ર બ્રાહ્મણ રહેતું હતું. દરિદ્રતા અશુભ કર્મના ઉદયે આવે છે. એ અશુભ કર્મ એણે બિચારાએ એવા મલિન અધ્યવસાયથી બાંધેલા, કે જેના યોગે દરિદ્રતા ઉપરાંત નિર્દયતાનિર્વાણુતા, કૃપણુતા, અતિક્રૂરતા, રૌદ્રતા મર્યાદહીનતા વગેરે દુર્ગણે પણ એને સહગામી બનેલા ! એ હોય ત્યાં મિથ્યા દષ્ટિનું શું પૂછવું? તે પણ આભિગ્રહિક મિથ્યાત્વ!
એટલે કે પિતાની મિથ્યા માન્યતા માટેની દુરાગ્રહભરી પકડ એને હતી. મલિન અધ્યવસાય મલિન વિચારસરણી શું
કામ કરે છે? દુઃખના પિોટલા તે ખેંચી લાવે જ પણ સાથે દુર્ગુણેના ય ઢેર લાવે છે ! એવા અશુભ ભાવ કરતી વખતે આપણને ક્યાં ભાન રહે છે કે આને કે ખતરનાક નતીજે ઊભે થવાને? સુખમાંથી તે ભષ્ટ ખરા જ, પણ સગુણ સદ્બુદ્ધિમાંથી ભ્રષ્ટ ! પછી અહીં કલ્પનામાં ન આવે એવા અતિ અધમ પાપાચરણ થવાના !
પુત્રીને જન્મતાં માતૃવિયેગ કેમ? –
સૂર્યશિવ બ્રાહ્મણ બિચારો બે રીતે દરિદ્ર હતું, એક બાજુ પૈસે દરિદ્ર-નિર્ધન અને બીજી બાજુ સદુવિચારણ-સદ્ગણેએ દરિદ્ર દુર્ગુણ હતે. એને અનુપમ રૂપ લાવણ્ય-કાતિએ શોભતી સૂર્યશ્રી નામે પુત્રી હતી. એ પૂર્વ જન્મ રાણી, પણ એણે બીજી પિતાની શક્ય