________________
૧૧
અને ઉત્થાન
જિનાજ્ઞા શુ કહે છે ?
એમને એજ એક વાત. સ્ત્રીજાતના મુદ્દલ પરિચય નહિં જોઇએ. એ માટે એની કઇ ચીજને પિરભેગ પણ નહિ. ચક્રવતી મુનિને આ, તેા આપણે ?
*સાધ્વી કદાચ વિનતી કરે, 'સાહેબ ! અમને લાલ આપે, અમે આપની બીજી શી ભક્તિ કરવાના હતા ?’ એટલે શું સાધુએ જિનાજ્ઞા નેવે મૂકી એની વિનતિમાં લપસી પડવું ? જરાય નહિ, મા તે મા, એની વસ્તુને પરિભાગ પણ નહિ, અને એની સાથે કાઇ સબંધ પણ નહિ વ્યાખ્યાનમાં આવે ત્યાં વંદના કરી જાય; કે જોગ કરતાં યા પક્ષી ક્ષમાપના પ્રસંગે વંદના કરે એટલું જ બાકી ઘેલી ઘેલી થઇ સાધુની વસતિમાં વારે વારે વદન કરવા અને કામ માગવા આવે અને ભલા ભેાળા થઈ સાધુ એ વિન ંતિ અપનાવી લે, એ જિનશાસનની મર્યાદા નહિ, જિનાજ્ઞાથી પ્રમાણિત નહિ. સાધ્વી માટે આમ, તેા પછી ગૃહસ્થ ખાઇએ માટે તે પૂછવું જ શું ? શ્રી અગે શાસ્રમર્યાદા ઃ
કલ્પસૂત્ર સામાચારીમાં આવે છે કે માગે આવતાં વરસાદ પડયો તેા વૃક્ષ નીચે એક સાધુ એક સાધ્વીને તે શુ, પણ એ સાધુ એ સાધ્વીને પણ ઊભા રહેવાની મનાઈ છે. કદાચ પરસ્પર વહેંચણી કરી લે તે ? માટે તે પાંચમું કાઇ જોઈએ.
માઁદિરમાં શ્રાવિકાને ઊંચી અંજલિ કરી લલાટે