________________
૩૧૯
અને ઉત્થાન
થઈ ગઈ ? -
(iv) કેટલા ભવ એછા થયા ? (v ) કયું પરમાત્માની નિકટ અવાયુ ?’ તેમ, કદાચ માનેલા ઇષ્ટને બદલે અનિષ્ટ આવ્યુ' તેાય, એણે શા એવા જન્મ-મરણુ ક્રુતિ અને ભવની પરંપરા વધારી દીધી ?
(vi) કે કયું મેટું પુણ્યેાપાન લુટી લીધુ ? જીવ નાહકના હાથે કરીને શા માટે મરતા હશે ? જો આપણે સન્માર્ગ પર અખંડ ધારાએ ચાલ્યે જઇએ તે ભલે અનિષ્ટ સચાગ પણ આવે. તે ય‘ અધુ ખરાખર છે ’કરીને વિહ્વળતા અટકાવી શકીએ છીએ. જાણે! છે ને પેલા શેઠનેા પ્રસંગ કે ડેલીનું બારણું ભાંગ્યું તેાય જે થાય ચે સારા માટે ’‘ માંહી માંદલી ભે’સ ઘુસી જઇને મરી તાય તે સારા માટે!'
જે થાય તે સારા માટે શાથી ?
પછી અધારે ચાર ઘુસ્યા, ભેંસના મડદા પર પડી ગભરાઈ ને પાછળ કોટવાળના ભયથી થેલીએ મૂકી ભાગ્યા ! તે સવારે શેઠને એ માલ મળ્યા ! એથી સારા માટે નહિ પરંતુ પશુના ભવ કરતાં સારે ઉચ્ચ માનવ ભવ મળ્યે છે તે • જે થાય તે સારા માટે ’ કરવાથી યાને ‘બધું ખરાખર' કરવાથી ( ૧ )ચિત્તના સકલેશમય વિકલ્પે ટાળી શકાય છે, (૨) એ ટાળવા દ્વારા જીવન સફળ થાય છે માટે, અને (૩) સત્ત્વ ખીલતું જાય છે માટે, ‘ જે થાય તે સારા માટે’ એ સૂત્ર કામનુ છે. એમ જ સત્ત્વ ખીલવતાં ખીલવતાં