________________
૩૨૦:
રુમી રાજાનું પતન
અને સમાધિ-સ્વસ્થતા વધારતાં વધારતાં એક દિ મહ: સત્વ પ્રગટ થઈ અપૂર્વકરણ ગુણસ્થાનકની મા સમાધિ પ્રાપ્ત થશે ! શ્રેણિ માંડી ઘેર ઘનઘાતી કર્મોના ક્ષય થઈ કેવળજ્ઞાન મળશે !
સત્ત્વની કેળવણી વિના તે મેટા પરીષહના પ્રસ’ગમાં સ્વસ્થતા સમાધિ ડૂલ ! ત્યાં તે ભારે વિહ્વળતા ! અને પછી વિહવળતામાં જાણેા છે. ખરા કે કેવા કષાય શકે છે ? કેવી લેશ્યા બગડે છે ? હૈયાના ભાવ કેવા કલુષિત થાય છે? અરતિવિહ્વળતા ઉદ્વેગ કરવામાં તે જીવ કદાચ રૌદ્ર ધ્યાન પર ચઢી જઇ નરકનાં ય ભાતાં ભેગાં કરે છે ! માટે દુર્ધ્યાનની પરિસ્થિતિ ન ઊભી થાય એ સારુ નીચા પગથિયેથી જ મામુલી મામુલી બાબતમાં ‘બધું બરાબર છે’ કરી અતિને અટકાવવા સત્ત્વ ખીલવવું જોઈ એ. રતિ કેમ ખરાબ ? :
પ્ર૦-અતિ-ઉદ્વેગમાં તે! સમજાય છે કે ચિત્ત બગડીને રૌદ્રધ્યાન અને કાળી વૈશ્યા પર પણ ચડી જવા સંભવ છે; કિન્તુ રતિ હરખમાં શા એવા અનર્થ છે?
ઉ-તિ આનંદ, હરમ એ વળી જીવને એવે જડાસક્ત અને જડમાં અધ બનાવે છે કે ત્યાં વળી ઇષ્ટ જડસંચાગને જ બહુ માનતો થઈ જવા થી આત્મહિતકારી વસ્તુ પર રુચ નહિ જમાવી શકે.
કદાચ પેલી જડાસક્તિમાં ખરાખી થાય છે એ ભુલી જશે! અને તેથી તત્ત્વશ્રદ્ધા-સમ્યક્ત્ત્વ
માનવાનું