________________
૩૧૮
રુમી રાજાનું પતન નહિતર તુચ્છ જડ વસ્તુ જીવને હરખ-વિહવળતામાં નચાવ્યા કરશે. કામ નથી થતું, મેળું થાય છે એ પણ બરાબર? હા, એ જ કર્મસંગ હશે, તે એટલે કર્મ ચરે દૂર થાય છે, અને જીવને એમાં વિહવળ ન થવાને અને ખડતલ બનવાને અભ્યાસ મળે છે, સત્વ કેળવાય છે. નહિતર આ જીવનમાં જે સત્વને વિકાસ કરવાની ખરેખર મહાન તક છે, એ તક ગુમાવતાં સત્વ ખીલવવાને અભ્યાસ બીજી શી રીતે થવાનો હતો?
એ તે સત્વને વિકાસ આજ રીતે, કે
(૧) અનિષ્ટ લાગતા સંગમાં અને મળતી નિષ્ફળતામાં જરાય વિહ્વળ ન થતાં ચિત્તને સ્વસ્થ–શાંતબેપરવા રાખીએ. '
(૨) મનગમતા ઈષ્ટ સંગમાં અને ધારી સફળતામાં હરખાઈ ન ઊઠીએ; કિન્તુ એમાં ય ચિત્ત એની બહુ પરવા કર્યા વિના, શાંત સમતોલ રાખીએ.
તુચ્છમાં ન હરખાવા મનને આવા આવા હિસાબ હૈિય કે :| (i) જે ઉચ્ચ આત્મહિત સિદ્ધ કરવા માટે જ આ ભવ છે. એ ઉચ્ચ આત્મહિતના આગળ આ વળી કઈ મહત્વની ચીજ છે તે હરખાઈ ઉઠું ?”
(ii) “આનાથી જન્મ-જરા મરણના ક્યા, ભે ભાગ્યા ? કઈ સદ્ગતિ નકકી થઈ ?,
(ii) કયા મોટા પુણ્યાનુબંધી પુણ્યની કમાઈ