________________
૨૪.
રુમી રાજાનું પતન ભાવ વધ્યા? કે નિર્દયતા-સ્વાથ ધતા-ઈષ્ય-તૃષ્ણાદિ તામસ ભાવ ફાલ્યા ફૂલ્યા ? ચોરી-લુંટફાટ, ખૂન, વ્યભિચાર અને બદમાશી કેટકેટલા વધી ગયા છે? લાંચરુશ્વત અનીતિ અપ્રામાણિકતા કેવી જાલિમ વધી ગઈ છે? નાની પ્રજામાં પણ કેટકેટલી બદીઓ ઊભી થઈ ગઈ છે ? સ્વચ્છેદવાદ, ઉદ્ધતાઈ, હડતાલે, હુલ્લડ, વગેરે કેવો સહજ જેવા બની ગયા છે ?
પ્રગતિ કે અવનતિ ? -
આ બધું શું કહેશે ? માણસ પ્રગતિના પંથે કે અવનતિના ? પહેલાં રૂપિયાનું ચાર શેર ઘી મળતું, આજે બાર રૂપિયે શેર મળે, બેમાં ક વખત વિકાસને ? ને ક પીછેહટને ? પહેલાં માણસનાં જીવનમાં બાહ્ય પ્રવૃત્તિ મર્યાદિત અને આધ્યાત્મિક પ્રવૃત્તિ ભરપૂર ! આજે બાહ્ય ભૌતિક ધાંધલે જ જીવનને ઘેરી લીધું છે. જ્યાં માનવી યુગ ને ક્યાં પાશવી યુગ?
હવે એમ કહેવું કે “પ્રાચીન કાળ અલ્પ વિકાસને હતે પછાત હતું, અને આજે ખૂબ વિકાસ થઈ રહ્યો છે.” એ કહેવું કેવું આંખ મીંચીને વિચારશૂન્ય કથન છે? એક આંધળે કૂવામાં પડ્યો, પાછળ બીજો આંધળો પડ્યો ત્રીજો પડ્યો. ચા, પાંચમે....ચાલ્યું ! એમ એક બે વિકાસયુગ, બીજે બે, ત્રીજે બોલ્ય...ચાલી પડયું ! એમાંના કેઈને જરા ઊભા રહી, ઠરીને વિચાર કરવાની ઊંડી બુદ્ધિ લગાવવાની ફુરસદ નથી કે “અલ્યા ભાઈ !