________________
૩૦૨
રુમી રાજાનું પતન
ઊપસને સારી રીતે સહન કરવાનેા અભ્યાસ પણ સહે કર્યે જવાનુ કાય એમનું અનુમાદનીય હતું ! આચાય બની ગચ્છપાલન ઃ—
હું ગૌતમ ! થાડા વખતમાં તે એ સકલ ગુણસમુદાયને ધરનારા મહાતપસ્વી અને શ્રુતધર થયેલા જાણી, સદ્ગુરુએ એમને ગચ્છના અધિપતિ આચાર્ય બનાવ્યા ! ત્યારે એ પણ ગચ્છના સારણા–વારણાદિ કરવા દ્વારા આગમાનુસાર માગે એનું સારી રીતે પાલન કરવું, ગચ્છનું સયમ વધે, શ્રુતસંપત્તિ વધે, અને સમ્યગ્દન અધિકાધિક નિળ થતું આવે એની અહિનેશ ચિંતા રાખી એ માટેના પ્રયત્નમાં રહેતા.
સ્વાત્મચિંતા :–
“ હું ગૌતમ ! આ માત્ર પરે।પકારની જ ચિંતા અને પ્રવૃત્તિમાં લીનતાની વાત નહિ; પણ પેાતાના આત્મહિતમાં, સ્વાત્મશુદ્ધિ-ગુણવૃદ્ધિ અને જાગૃતિમાં એ એટલા જ દત્તચિત્ત રહેતા ! ઉગ્ર પરીસહેા, ક્ષુધા-પિપાસા, ઠંડીગરમી, ડાંસ-મચ્છર, આક્રોશ-અપમાન વગેરેને સુંદર સમાધિપૂર્વક સહન કરવામાં સતત આત્મવીય ને ફેારવતા. સાધ્વી વ નુ પણ એક મોટા ગચ્છાધિપતિ તરીકે પરિપાલન કરતાં છતાં એની કોઇ પણ વસ્તુને પરિભાગ નહિ ! એમ મનુષ્ય-તિય ચ-દેવતાઈ કાઈ પણ જાતનુ મૈથુન વિચારમાં પણ નહિ! તેમ, આહારપાણી સંબધી ૪૭ દોષમાંથી એક પણ દોષનું સેવન ન કરવા સાથે રસત્યાગ અને