________________
અને ઉત્થાન
303
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અભિગ્રહા ધારણ કરવામાં સદા જાગકું !..’
પ્રભુના શ્રીમુખે વર્ણ વાતી આ ચક્રવતી મુનિ અને આચાય ની સાધના ખૂબ લક્ષમાં લેવા જેવી છે. આટલી ઊંચી સાધના, કેમ જાણે રુકમી સાધ્વીના ભવે કરેલી સાધનાના સામે જવાબ ન હાય! ત્યાં ભૂલી હતી એના ફળરૂપે તે લાખ ભવના ત્રાસ Àાગવવા પડયા, પરંતુ સાધ્યું હતું એ કેમ જાણે ઊંડાણમાં કંઈક સ ંસ્કારરૂપે પડેલું તે હવે પ્રકટ થઈને ફાલતુ કુલતુ' ન હાય ! પરંતુ આ તેા ઉત્પ્રેક્ષા! નિશ્ચિત હકીકત ન કહી શકીએ. સંભવ છે શલ્યથી પૂનું રદ પણ થઇ ગયું હાય.
ભૂલા આપણી ય ઘણી થતી હશે, પરંતુ હાય ! - આનાં કટુ ફળ તા ભાગવવા જ પડશે, તેથી ખીજી સાધના કરેલી શા કામની? એમ કરી સાધનાની માંડવાળ કરીને પાપમય જીવન ચલાવ્યે રાખવા જેવું નથી. અલમત્ત ભૂલની પાછળ માયા-કપટ અને સશલ્યતા સેવાય તે એના રૂકમી જેવા કે એથી ય ભયંકર દારુણુ વિપાક કેવા નીપજે એ ભૂલવા જેવુ નથી. માટે જ,
ગુરુ પાસે એની શુદ્ધ આલેચના-પ્રગટીકરણ અને પ્રાયશ્ચિત્ત –ગ્રહણ તેા કરવું જ જોઈએ. નહિતર એ ખીજી સાધનાઓને ફેક કરવા સમ છે. રુકમી સાધ્વીને આચાયે એજ કહેલુ કે આટઆટલી તમારી કઠોર સાધનાઓને આ એક માયાશલ્યથી નષ્ટ કાં કરી દે। ? નષ્ટ એટલે બધી