________________
૩૦૪
રુમી રાજાનું પતન ગઈ રદ બાતલ ! કર્મ જાણે કહે છે-હવે શલ્યના દીર્ધા તિદીર્ધ કાળ સુધી ભવેના ભવે ત્રાસ-વિટંબણુ ભગવ. એ ભેગાવ્યા પછી નવે નામે એકડે એકથી સાધના શરૂ કરજે. એમાં વળી ધર્મસાધના મૂકી જે પાપચકચૂરતા રાખી, તે તે દુઃખમાં એથી ય વિશેષ રઝળપાટ કરવાને !
ખાંડાની ધાર જેવું છે. “શલ્ય છૂટતા નથી માટે બીજી સાધનાઓનાં કષ્ટ ભેગવ્યા નકામા; એટલે પડે પાપમાં – એમ જે કર્યું તેય બાર વાગે છે! અને ના, સાધના તે ચાલુ રાખે, ભલે શલ્ય હૈયામાં પડ્યા રહ્યા, તે એ સાધનાઓ દંભભરી બને છે. માયાકલુષિત બની રહે છે. અને માયા તે ધાન્યની ધૂળ કરે છે.
તે સાધનાને નિસ્સાર જ શું, બલકે ઉમાદ, વર્ધક બનાવે છે!
પાપમાં રસ એટલે પછી સાધના કર્યાને કઈ અર્થ રહેતું નથી. ત્યારે શું કરવું ? પડે તો ય બાર વાગે છે ! ને માયાભરી સાધના કરે તે પછી પાપના ઉન્માદે બાર વાગે છે.
પાપથી કદાપિ મુક્તિ નહિં.
પરંતુ આ મુંઝવણ કરવાની જરૂર નથી. કેમકે એ વાત તે નક્કી છે ને કે આત્મહિતની સાધના વિના તે જીવ ઊંચે આવી શકે એમ જ નથી? કાંઈ આંખ મીંચીને એકલી દુનિયાદારી ચલાવ્યે જવામાં અને આહારવિષય–આરંભ-પરિગ્રહ-પરિવારનાં રકમબંધ પાપે સેન્ચે જવામાં જીવ ઉન્નતિ પામે અને કમશઃ ભવ પાર કરી,