________________
१२८४
રૂફમી રાજાનું પતન વ્રતમાં જ ભેગું બ્રહ્મચર્ય સમજી શકતા હતા. અબ્રહ્મસેવન પહેલા સ્ત્રીને પિતાની તરીકે કર્યા વિના, યાને એના પર પરિગ્રહ બુદ્ધિ-મમતા કર્યા વિના બની શકે નહિ, એટલે પરિગ્રહ-ત્યાગમાં સ્ત્રીને ત્યાગ સરળ અને પ્રાણ ભાવે સમજી શકતા હતા. પહેલા જિનેશ્વરના વારામાં પ્રજા ત્રાજુસરળ ખરી, પણ જડ, કિતુ પ્રાણ નહિ તેથી આ સમજ આ વિવેક કરી શકે નહિ. તેમજ છેલ્લા જિનેશ્વરના સમયમાં પ્રજા પ્રાણ પણ નહિ અને સરળ પણ નહિ, કિન્તુ જડ અને વક તેથી કઈ સમજાવે તે ય સમજે નહિ, ઉલટું સામી દલીલ કરી સિદ્ધ કરવા મથે કે “અમે સ્ત્રીને પરણીશું નહિ, પિતાની નહિ કરીએ, કેઈની સ્ત્રી પકડશુ, પછી એ શાની પરિગ્રહ રૂપ કહેવાય?’ –આમ પ્રજાની જુ-જડતા, અને વક-જડતાને લક્ષમાં રાખી પહેલા અને છેલ્લા જિનેશ્વર ભગવંતે એ બ્રહ્મચર્ય વ્રત અલગ પાડી પાંચ મહાવ્રત પ્રરૂપ્યાં.
કોણ વધુ સંસ્કારી, વધુ બુદ્ધિમાન ? :
હવે વિચાર કરી જુઓ કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના વખતમાં પ્રજા વધુ સંસ્કારી? કે શ્રી મહાવીર સ્વામીને વખતમાં પ્રજા વધુ સંસ્કારી? પરિગ્રહ પાપમાં જ અબ્રામાપ સમાવિષ્ટ ન સમજી શકવું એ બુદ્ધિવિકાસ ? કે સમજી શકવું એ બુદ્ધિવિકાસ ? વધારે બુદ્ધિમાન તે એ, કે જે વસ્તુને વધુ ઉંડાણથી જોઈ શકે. કાબેલ ઝવેરી કેણ કહેવાય છે? હીરાને ઉપર ઉપરથી જુએ એ