________________
૨૮૯
અને ઉત્થાન હોય તે કેમ મળે ? એમનું ગાણું ગાય તે જ ને ? એ ગાણું શાસ્ત્રમાંથી યેનકેન પ્રકારે ઉપજાવી કાઢવાનું ! એટલે એ આધુનિક વિચારધારાવાળાઓમાં શાસ્ત્રના સૂક્ષ્મ ચિંતક તરીકે ખ્યાતિ મળે!
ભૂલા પડતા નહિ જમાનાના તૂતમાં આજે સ્કૂલ-કોલેજોમાં અને છાપા-મેગેઝીનના લેખોમાં આ મનઘડંત વિકાસવાદના સિદ્ધાન્તનું જ સમર્થન થઈ રહ્યું છે કે આજે વિકાસયુગ આવ્યો છે. ડારવીનની થીયરી મુજબ
શૂન્યમાંથી પૃથ્વી પાણી વગેરે, એમાંથી જતુસૃષ્ટિ, એમાંથી પશુ, એમાંથી વાનર, એમાંથી માનવ, ....એમ કમશ: વિકાસ થતું આવ્યું છે! પહેલાં લેકે જડને નાગા ફરતા, પથરના શસ્ત્ર વાપરતા, પછી ઝાડની છાલ પહેરવા લાગ્યા, લાકડાના શસ્ત્ર બનાવવા માંડ્યા, પછી ઊનના પછી સુતરના વસ્ત્ર અને લેખંડના શસ્ત્ર બનાવતા થયા...વગેરે. આ બધે ગણતરીના છેલા હજારે વર્ષમાં વિકાસ થતું આવ્યું, એમાં આજે આણું, રોકેટ વગેરે સુધી વિકાસ થયે” એ. વિકાસવાદ આજે ચાલી રહ્યો છે.
આ આધુનિક વિકાસવાદ એક તૂત છે, કારણ કે - પૂર્વના વિકાસ જુઓ –
(૧) આજે તે શું છે, પણ ચૌદ પૂર્વ, અને બીજા જૈન શાસ્ત્રોમાં અપૂર્વ વિદ્યાઓ, મંત્ર, તંત્ર, યંત્ર, ચૂર્ણ વગેરેનાં અદ્દભૂત વર્ણન હતાં ! ઉત્થાન શ્રત, સમુત્થાન૧૯