________________
:૦૦
રુઢ્ઢમી રાજાનું પતન
બદલે ઉલ્ટુ માગશે તેા વળી વિશેષ શંકા પડવાની કે કેમ માગતા હશે ? માગીને લઇ જઇ પાછા લાવશે યા નહિ ?” એમાં નથી ને પાછી રકમ લાવવામાં ઢીલ થઇ, તેા પત્નીના મનમાં કઈ ને કઈ ગોટા વળશે !
પૈસાના લાભમાં અનથ
માણસને આજે પૈસા કેવા વહાલા છે એ તે કાંઇ તમારાથી અજાણ્યું નથી ને ? પૈસાના લાભમાં નિકટના સગા સાથે પણ વૈર-વિરેધ થાય છે. પૈસાના લેાભમાં માણસ કાળાં કામ અને દુષ્ટ હૃદય કરે છે. અરે ! પૈસાના લાભમાં ભાળી ખાઇએ આખા શીલભંગ સુધી પહોંચી જાય છે ! લેાભની ભયાનકતા ભારે.
:1
એટલે વાત આ છે કે પત્નીને ય પેાતાના વહાલા રૂપિયા ધણી લઈ જાય છે, એમાં એનુ દિલ કચવાય છે. એમાં વળી ધણી માયાવી છે, તેણે પત્નીને વિશ્વાસ ગુમાબ્યા છે, એટલે પત્નીને હૃદય-કચવાટ વધારે થાય એમાં શી નવાઈ ? સારાંશ, એ શું કે ખીજા સગા-સ્નેહી, શેઠગ્રાહક, ઓળખીતા પારખીતા વગેરે શું એમની સાથે માયાભયે વ્યવહાર એમના વિશ્વાસ ઉઠાડી મૂકે છે. પછી એમાં કેટલીકવાર સાચી વાત મારી જાય છે, યા ખીજા રૂપે ખતવાય છે. એથી કેટલાય નુકસાન વહેારવા પડે છે. માટે માયા-પાલિસી મૂકી સરળતા જ અપનાવવા જેવી છે.
•