________________
૨૮૨
રુમી રાજાનું પતન હદયનાં પરિવર્તન –પરિશ ધનની દૃષ્ટિએ કશું નેંધપાત્ર પગલું આગળ નહિ ?
આવું ચલાવવું ગમે છે તમને?
ભવાંતરે કિયાના અભ્યાસ કરતાં વિશેષ તે દિલ લઈ જવાનું છે, એ ભૂલશે નહિ. અલબત્ત એથી કાંઈ સારી કે નરસી ક્રિયા કામ નથી કરતી એમ નહિં, પણ કિયામાં જેવું દિલ હશે એ પ્રમાણે કામ થશે. ક્રિયા સાંસારિક છે અને એમાં દિલ પણ એવું મેહમય ભાવથી ભરેલું છે, તે એ ક્રિયાના વધુ ને વધુ અભ્યાસને લીધે દિલ ગાઢ મેહમય ભાવભર્યું લઈ જવાનું.
ભાવને અનુકૂલ ક્રિયાભાવનું પિષણ કરે છે, ભાવને દઢ કરતી જાય છે. જેમકે, હૈયામાં ભાવ જાતવડાઈને છે, અભિમાનને છે, અને ક્રિયા પણ બીજાને તુંકાર-તોછડાઈથી બેલાવવા-કરવાનો છે, તે દિલને સ્કર્ષ–અભિમાનને ભાવ પુષ્ટ થતો જવાને. એથી ઉલટું, ભાવ વાત્સલ્યને છે, નાનાઓ કે સમાનનું કરી છૂટવાને સ્વાર્થ રહિત ભાવ છે, એ તુંકારથી બોલાવવાનું કરશે છતાં દિલમાં વાત્સલ્ય વધતું જશે. બુઠ્ઠી માતાએ મેટા આધેડ ઉંમરના પણ દીકરા દીકરીઓને તુંકારથી બોલાવે છે ને ? પણ એની પાછળ એના દિલમાં વાત્સલ્ય કેટલું બધું ઉભરાતું રહે છે ! એન એસ એ ટી શેઠાણી તરીકેના અભિમાનથી એમ કર્યે જતી હશે તે એથી અવિરામનો ભાવ જોરદાર બનતે જવાનો.