________________
રમી રાજાનું પતન ઉ-આશંસા પાપ ઈચ્છાને કહે છે.
૧. રાગ ૨. દ્વેષ કે ૩. મેહથી ધર્મ સધાય એ આશંસાવાળો ધર્મ કહેવાય.
(૧) બ્રહ્મદત્ત ચકીએ પૂર્વભવે ધર્મ સાધતાં મેટા ચક્રવર્તી પણાના વૈભવની કામના કરી, નિયાણું કર્યું, એ રાગથી ધર્મ થયો. એને આશંસાવાળો ધર્મ કહેવાય.
(૨) અગ્નિશર્માએ લાખ પૂર્વ સુધી મા ખમણને પારણે મા ખમણ કરવા ઉપર ગુણસેન રાજાને ભભવ મારવાનું નિયાણું કર્યું, તીવ્ર આશંસા કરી એ થી ધર્મ થ.
(૩) એમ ધર્મ કરી કઈ છે કે મને ભવાંતરે ધર્મ મળે માટે દરિદ્રપણું-દાસપણું મળો. એ મેહથી ધર્મ સાથે કહેવાય. મેહ એટલે મૂઢતા. અજ્ઞાન દશા. શેઠાઈ-શ્રીમંતાઈમાં ધર્મનું મન નથી થતું, દાસપણું દરિદ્રપણું હેય તે થાય, એમ માની લેવું એ મૂઢતા છે. ધર્મનું કારણ દાસપણું ય નથી, ને શેઠાઈ પણ નથી. ધર્મનું કારણ તે પાપબુદ્ધિને હાસ, રાગાદિને હાસ, આત્મકલ્યાણની જ વિશુદ્ધ કામના, અને અરિહંતનો પ્રભાવ છે. એમની અને એમના શાસનની નિર્મળ પગલિકઆશંસા વિનાની, આરાધના આંતરિક ધર્મનું કારણ છે. એ અહીં કર્યો જાઓ, વચમાં બીજી કઈ ઘેલછા ન ઘાલે, પરભવે અચૂક ધર્મ મળશે.