________________
ફમી રાજાનું પતન મૂઢતા એ વકતા કરાવે છે. ત્યાં હદયશુદ્ધિ ન થાય, નિઃશલ્યતા ન આવે, સરળતા એટલે એફખી સરળતા જોઈએ. ડી વકતા એ ખરેખર સરળતા જ નથી, માણસ જ્યારે એમ કહે છે કે “હા મારી ભૂલ થઈ છે, પણ અમુક અમુક સંગને લઈને ભૂલ થઈ કિન્તુ ખાસ ચાહીને નહિ.” ત્યારે આ બચાવ શાના ઘરને છે? પિતાનું માન ઊભું રાખવું છે એના ઘરે. એમાં છૂપી વકતા પિોષાય છે, એનું એને ભાન નથી. સરળ હૃદય તે માની લે કે “સંગ બંગના બહાનાં નકામાં છે. ભૂલ જાણતા જ કરી છે. પછી ભૂલ એટલે ભૂલ. સીધી કબૂલ જ કરી દેવાની.”
વકને અંતકાળ ભારેખમ –
સરળ માણસ આ જીવનમાં પણ સ્વસ્થતા ભેગવી શકે છે, પછી ભલે ક્યારેક સરળ ઇકરારને લીધે ડું વેઠવું ય પડે. પણ દિલ-કચામણું નહિ રહે. વકતા-માયાવીને અંદરમાં દિલ કેચાયા કરશે એટલે શાંતિ-સ્વસ્થતા નહિ રહે. અને ખરૂં તે અંતકાળે ભારે થઈ પડે છે ! નજર સામે જીંદગીના કરેલાં એ કાવાદાવા–પ્રપંચ-કૂડકપટ ભૂતાવળની જેમ ખડી થાય છે! જેની જેની સાથે વક્તા કરી માયા રમે, એ બધા કાંઈ એ વખતે હાજર નથી. તેમ જે હાજર છે એની સાથે રમેલી માયાના બધા પ્રસંગે ચાદ પણ નથી. તેથી હવે શી રીતે એ બધા આગળ સાચે