________________
અને ઉત્થાન
૨૦૩
રુક્મી ચક્રવતી
ચક્રવતીના અવતારમાં વૈભવનું પૂછવાનું શું ? છ ખંડના ૩૨ હજાર દેશે। અને ૯૬ ક્રોડ ગામનું અધિપતિપણું મળે છે. ૩૨ હજાર મોટા મુગટબદ્ધ રાજાએ ચક્રવતી ની આજ્ઞા સ્વીકારી લે છે ? ૧૪ રત્ન, ૯ નિધિ, ૮૪–૮૪ લાખનું અશ્વદળ, ગજદળ, રથદળ, ૯૬ કોડનું પાયદળ વગેરેની માલિકી છે! એમ અંતઃપુરમાં ૬૪ હજાર તે રાણીએ છે, અને એ દરેકની સેવામાં બબ્બે સખીએ, એમ કુલ ૧ લાખ ૯૨ હજાર એન્ડ એ પતિ છે. એકે દેવેન્દ્રની જેમ છ ખંડમય ભરતક્ષેત્રની રાજ્યલક્મીને એ ભાગવે છે.
આ બધા પ્રતાપ પૂર્વના પુણ્યનેા છે, અહીંની બુદ્ધિ હોશિયારી કે પુરુષાર્થાંનેા નહિ. ભલે છ ખંડ સર કરવામાં બુદ્ધિ પુરુષાર્થ ઉપયાગી બને, પણ મુખ્ય પ્રતાપ તે પૂના પુણ્યના જ. દહીંનું વલેાણું કરી માખણ કાઢવા માટે ભલે એમાં પાણી ઉમેરવું પડે, પણ માખણ નીકળે તે પ્રતાપ તેા દહી નેા જ ગણાય; કેમકે દહીં જેવા સત્ત્વવાળું હશે તે જ પ્રમાણે માખણ નીકળવાનુ એજ પ્રમાણે ઠંડ ચક્રવતી કે ઈંદ્ર સુધીના વૈભવ મળે તે પૂના પુણ્યના પ્રતાપે જ. દહી વિના પાણી ગમે તેટલું વલેાવે પણ માખણ લેશ પણ ન નીકળે. તેમ પૂના પુણ્યના ઉદય વિના પણ વૈભવ માટે બુદ્ધિ ગમે તેટલી લડાવે અને પુરુષાથ લાખ કરે, છતાં સમૃદ્ધિ સન્માન
૧૮