________________
૨૬૬
રુમી રાજાનું પતન
સમકિત કાયમ ? હા, ચાલુ ઘરવાસના જરૂરી આર‘ભરિગ્રહનાં પાપ સેવવાં છતાં એને સાચે ડંખ રહી શકે અને તેથી સમિકત ટકી શકે એ વાત સાચી, પણ આંખ મીચીને સેવાતા બિનજરૂરી હદ બહારનાં આરંભ અને પરિગ્રહનાં પાપ, જ્યાં ને ત્યાં ભારે ાફ અને રોષના પાપ, માયાશલ્યનું પાપ, જાણી જોઇને સતી-સંયમીના શીલભંગ, ખાળ જીવને ઉન્માર્ગે ચઢાવવા, દેવદ્રવ્ય ભક્ષણ, સુનિધાત શાસનહીલના. ઉત્સૂત્રભાષણ, અસત્ આરેપ, વગેરે વગેરે કોઇ પાપ સેવવું છે, ને દિલને ડંખ ? ભગવાનનું નામ લા, એમ કાંઈ પાપના સાચા ડબ રસ્તામાં નથી પડ્યાં, દેવદ્રવ્ય નાશ આદિ અંગે શાસ્ત્ર સાફ કહે છે ‘મૂલગ્ગી એહિલાભસ’ એધિલાભ--સમ્યક્ત્વના મૂળમાં અગ્નિ છે ! એવા કે ભવાંતરે ભવા સુધી જૈન ધર્મનું મેહુલ જોવા ન મળે ! મુનિપણાના આચારના ભંગ માટે ધ દાસણિ મહારાજે ઉપદેશમાળામાં કહી દીધું કે આચાર પાળવાની પ્રતિજ્ઞા લઇને હવે એના ભંગ કરનારા, એના જેવા મિથ્યાવાદી બીજો કાણુ છે ? તે વળી માયાથી ગુપ્તપણે ભંગ કરવાનું અને લેાકમાં સારા મનાવવાનું ઉભું રાખવુ એ કેટલી દુર્દશા ?
'
પ્ર૦-પણ બીજા અધ ન પામે માટે ગુપ્તતાથી કરીએ તે! તે સારૂ ને ?
ઉ-મનને આ ઉઠાવા છે. હૃદય તપાસવાની જરૂર છે કે શુ ખીજા અધમ પામે ખરેખર એ ભય છે ? કે