________________
૧૬૪
રુમી રાજાનુ પતન
રહે તે શું સમક્તિ રહે ? છેઃ-સૂત્ર શું કહે છે એની તમને કયાંખખર છે ! એ સાધ્વાચારના જાણી જોઇને એક, બે અને ત્રીજી વારના ભગે આજ્ઞાભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના, એમ ચાર મહાદોષની આપત્તિ આપે છે!
મિથ્યાત્વનું રહસ્યઃ—
રહસ્ય એ છે કે એવાં જ્ઞાનીના વચનની અવગણના કરી પાખેલ મહાશલ્ય વગેરે દોષ અનંતાનુબંધી કષાયના ઉદયને આભારી છે, અને એ કષાય સમ્યક્ત્વગુણુના ઘાતક છે. ખંધી કેટિના રાગ કરાય, દ્વેષ કરાય, એ અન ંતાનુઅંધી કષાયના ઉદયને સૂચવે છે. કુમાર મહર્ષિએ કેટકેટલી સમજાવટ કરી છતાં રુમીએ જે માનાકાંક્ષાથી માયા પાષી એ માન-માયા ખધા નહિં તેા ખીજું શું ? ત્યાં પછી એ મનથી માને કે આ ખાટુ થાય છે, તે એ માન્યતા કેવી ? પેાકળ જ ને ? ઉત્કટ રાગ એમ જ કરે. જીવને ભુલાવામાં નાખીને પોતાનું કામ કર્યે જાય !
માટે કહેવાના સાર આ છે કે કદી માયાશયને અને તુચ્છ માનાકાંક્ષાને મનમાં ઘાલતા નહિ. બધા વ્યવહાર સરળ સ્પષ્ટ શુદ્ધ દિલને રાખજો.
શાસ્ત્રના દાખલાઃ-માયામાં સ્ત્રીવેદ બંધાયાનું બતાવે છે. સ્ત્રીવેદ ચાથા ગુણુઠાણું સમ્યક્ત્વ દશામાં અંધાય જ