________________
અને ઉત્થાન
૨૬૩
એક માયશલ્યથી ઘણા પણ ધર્મ કેમ મગરે છે? :—
જીવની આ કેવી ઘેલછા કે ‘એક તુચ્છ મીઠા (લૂણ) ખાતર ખીચડી બગાડવા' ની જેમ પેાતાની તુચ્છ માનાકાંક્ષા ખાતર માયાસેવી સાધનાને આખે ઘાણુ ખરાબ કરે છે! પાછે વિશ્વાસમાં તણાય છે કે મારે આટલી બધી સાધના છે, એથી હું ઘણા ઊંચા આવવાના પછી જરા સિફતથી સારા દેખાવાનું કર્યું", દિલની કાઈ વાત ગુપ્ત રાખી, તેથી શું એટલું બગડી જવાનુ છે ? પણ એને ભાન નથી કે એટલું એક માયાશલ્ય હૃદયના ભાવને મહામલિન, ષિટ્ટા અને જ્ઞાનીઓના વચનની ઉપેક્ષા અવગણુના કરાવવા સુધી લઈ જનારૂ અને છે ! જુડ઼ી રીતે ખહાર જશ લેવાની લુચ્ચાઇ કરાવે છે ! આમાં પાયાના સમ્યગ્દર્શનના પરિણામ પણ જોખમાય છે. જાણી જોઇને જ્ઞાનીના વચનને અનાદર થા એટલે તત્ત્વશ્રદ્ધા ગઈ ! ને એમ તુચ્છ માનને માયાથી પાછ્યુ એટલે સ્વચ્છ શુદ્ધ આત્મદશારૂપ મેાક્ષની રુચિ ઉડી !
× ૦ -પણ દિલમાં એ બદલનુ દુઃખ રાખે તે ? અને ખાટું માને તે સમક્તિ રહે કે નહિ ?
ક્
ઉ ૮–એમ તે પછી ભગવાનની જાણીબુઝીને આશાતના કરે, યા ઉસૂત્ર-ભાષણ કરે, યા જાણી જોઇને દેવદ્રશ્ય ખાય, કે સત્તી કે સાધ્વીનું શીલ ભાંગે, પ્રવચનનેા ઉડ્ડાહ કરે, અને સાથે ‘આ ખાટું થાય છે’ એમ માનતા