________________
અને ઉત્થાન "
૨૬૫ નહિ; એ તે પહેલા અને બીજા ગુણ ઠાણે જ બંધાય. ત્યાં કમશઃ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય ઉદયમાં હોય છે. શું એ જીવને સંયમ પણ પામેલા છતાં
ટું માનવાની માનસિક કલ્પના રાખતાં નહોતી આવડતી ? પણ આંતર પરિણતિના ઘરમાં ચોરી ચાલે એમ નથી. એટલે, મનની આવી ચેરીમાં ફસાતા નહિ.
દિલડંખને શ્રમ –
“અમે માયાદિ પાપ કરીએ છીએ પણ અમારા દિલમાં એને ડંખ છે. એને અમે ખાટું માનીએ છીએ. તેથી અમારા સમ્યકત્વને વાંધો નથી. ભલે સંયમ હણાયું, પણ સમકિતથી અમારે અપરાધક ભાવ ઊભો છે, અને વૈમાનિક દેવલેક તે મળશે.” એવા ભ્રમમાં તણુતા નહિ. આરાધક ભાવ અને સમ્યકત્વ માયાશલ્યથી ક્યાંય ઊડી જશે ! મિથ્યાત્વમાં ઘસડાઈ જવું પડશે ! મરિચિએ “મારે શિષ્ય કરે છે, માટે “કપિલા ! ઈત્યં પિ, ઇયં –કપિલ ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે, આટલું બોલવા દે એમ કરી એ બેલ્યા ત્યાં ઝટ પટકાયા મિથ્યાત્વમાં ! એક કડાછેડી સાગરોપમ કાળ એટલે સંસાર વધારી મૂક્યો !
કયા પાપમાં સાચે ડંખ નહિ? –
આ શાસ્ત્ર ક્યાંથી લાવ્યા કે ગમે તેવાં પાપ અને ગમે તેટલાં પાપ કરો છતાં જે મનને એ ખાટાં લાગે તે